________________
ઋ
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૭૮૭
%
૨૫ ના બંધનો સંવેધ ૨૫ નો બંધઃ બંધભાંગા ૨૫ (એકે. પ્રા. ૨૦, વિધે. પ્રા. ૩, અપર્યા, તિર્ય. પ્રા. ૧, અપર્યા. મ. પ્રા. ૧)
ઉદયસ્થાનઃ- નવ-૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ ઉદયભાંગા:-૭૭૬૮ સત્તાસ્થાનઃ- પાંચ-૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૨૫ નો બંધ એકે. અપર્યા. વિકલે, અપર્યા. તિર્યંચ અને અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય છે. સામાન્યથી ૨૫ના બંધક જીવો એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવો છે. (આહારક મનુષ્ય, કેવલી મનુષ્ય અને નારક ૨૫નો બંધ ન કરે) તેથી ૭૭૬૮ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે ના ૪૨, વિકલ.ના ૬૬, સામ. તિર્યંચના-૪૯૦૬, વૈ. તિર્યંચના-૧૬, સામા. મનુષ્યના-૨૬૦૨, વૈ. મનુ. ના-૩૨ (ઉદ્યોત વિનાના), દેવના-૬૪ એ પ્રમાણે કુલ ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. (વૈ. મનુ.ના ઉદ્યોતવાળા-૩, આહા., મનુ. ના-૭, કેવલી મનુષ્યના-૮ અને નારકીના-૫ એમ કુલ ૨૩ ઉદયભાંગા ન ઘટે) ૨૫ના બંધે ૯૩ વિગેરેની સત્તા ન હોવાનાં કારણો પૂર્વની જેમ જાણવા.
દેવના દરેક ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તાસ્થાન હોય, કારણ દેવોને દેવદિક અને વૈક્રિય ષક સત્તામાં હોય જ. તેથી ૮૬/૮૦/૭૮ એ સત્તાસ્થાન ન ઘટે શેષ ઉદયભાંગે પૂર્વની જેમ સત્તાસ્થાન જાણવા. (ભવનપતિ વ્યંતર જ્યોતિષ ઈશાન સુધીના દેવો પણ બા. ૫. પૃથ્વી અપકાય અને વન પ્રા. ૨૫ અને એકે. પ્રા. ર૬નું બંધ સ્થાનક બાંધે.)
સામાન્યથી સંવેધ ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન
સ્થાન
૨૧ એકે. ના-૫, વિકલે. ના-૯,
સામા. તિર્ય.-૯, સામા. મનુ. ના ૯, દેવતા ૮૪૦ - ૫ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ - ૫ - ૮૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ એક. ના-૭, વૈકિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવના-૮
૩૧ – ૫ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮
( ૭૪ -