________________
000નામકર્મના બંધસ્થાનક
૪) આતપ ઉદ્યોત અને યશ નામનો બંધ સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ નામની સાથે હોય નહિ.
૫) દેવગતિ નામ અને નરકગતિ નામકર્મ સાથે અપર્યાપ્ત નામકર્મનો બંધ હોય નહિ. ૬) તિર્યંચગતિ નામકર્મની સાથે સ્થાવર દશકની બધી અશુભ પ્રકૃતિનો બંધ હોઈ શકે. મનુષ્ય ગતિ નામકર્મની સાથે સ્થાવર-સૂક્ષ્મ અને સાધારણ નામ વિના સ્થાવર દશકની અશુભ પ્રકૃતિઓનો બંધ થઈ શકે.
૮) નરકગતિ નામકર્મ સાથે સંસ્થાન, વિહાયોગતિ, અસ્થિર આદિ શક્ય બધી અશુભ પ્રકૃતિઓનો જ બંધ થાય છે.
૯) દેવગતિ નામકર્મ સાથે અસ્થિર, અશુભ અને અપયશના બંધ થઈ શકે, બાકીની બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય છે.
૧૦) છ સંઘયણ અને મધ્યનાં ચાર સંસ્થાન નામનો બંધ તિર્યંચગતિ અને મનુષ્ય ગતિની સાથે જ થાય.
એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાન
૨૩ વિ. ૮ બંધસ્થાનક નામર્મના કહ્યા. તેમાં તિર્યંચ પ્રાયોગ્ય ૫ બંધસ્થાન છે. ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ તેમાં પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાન છે. ૨૩,૨૫,૨૬. અપર્યા. એકે. પ્રાયોગ્ય પર્યા. એકે. પ્રાયોગ્ય
બાદર પર્યા. એકે પ્રાયોગ્ય
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૩
નામની ધ્રુવબંધી ૯ તિર્યંચગતિ
તિર્યંચાનુપૂર્વી
એકે. જાતિ
ઔદારિક શરીર
હૂંડક
સ્થાવર
-
સૂક્ષ્મ-બાદર
અપર્યાપ્ત
સાધારણ-પ્રત્યેક
અસ્થિર
અશુભ
૨૫
નામની ધ્રુવબંધી ૯ તિર્યંચગતિ
તિર્યંચાનુપૂર્વી
એકે. જાતિ
ઔદારિક શરીર
હુંડક
સ્થાવર
સૂક્ષ્મ-બાદર
પર્યાપ્ત
સાધારણ-પ્રત્યેક
સ્થિર-અસ્થિર
શુભ-અશુભ
૪૧
-
૨૬
નામની ધ્રુવબંધી ૯ તિર્યંચગતિ
તિર્યંચાનુપૂર્વી
એકે. જાતિ
ઔદારિક શરીર
હુંડક
સ્થાવર
બાદર
પર્યાપ્ત
પ્રત્યેક
સ્થિર-અસ્થિર
શુભ-અશુભ