________________
Selle lehele znalası safzie odblocker
ઉપશમ શ્રેણિનું સ્વરૂપ:पढमकसायचउक्कं, दंसणतिग सत्तगा वि उवसंता।
अविरयसम्मत्ताओ, जाव निअट्टित्ति नायव्वा ॥ ७५॥ ગાથાર્થ: પહેલા કષાયનું ચતુષ્ક, દર્શનમોહનું ત્રિક એ સાતે પ્રકૃતિઓ અવિરત સમ્યગૃષ્ટિથી
માંડીને અપૂર્વકરણ પર્યત ઉપશાંત થયેલી જાણવી II૭પા
सत्तट्ट नव य पनरस, सोलस अट्ठारसेव गुणवीसा। एगाहि दु चउवीसा,पणवीसा बायरे जाण ॥ ७६॥
ગાથાર્થ : અનિવૃત્તિનાદર સંપરાયે સાત, આઠ, નવ, પંદર, સોળ, અઢાર, ઓગણીસ, એકવીસ, બાવીસ, ચોવીસ અને પચીસ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણો ૭૬
सत्तावीसं सुहुमे, अट्टावीसं च मोहपयडीओ।
उवसंतवीअराए, उवसंता हुंति नायव्वा ॥ ७७॥ ગાથાર્થ : સૂક્ષ્મપરાયે મોહનીય કર્મની સત્તાવીસ પ્રકૃતિઓ અને ઉપશાંત કષાય વીતરાગ
છદમ0 ગુણસ્થાને અઠ્ઠાવીસ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી હોય છે એમ જાણવું Iકશા
આ ત્રણ ગાથાઓમાં ઉપશમશ્રેણિનું વર્ણન બતાવ્યું છે.
અહીં માત્ર ગાથાર્થ કહીને હવે વિસ્તારથી ઉપશમ શ્રેણિની વિધિ અને ક્યાં કેટલી પ્રકૃતિઓ કેવી રીતે ઉપશાંત થાય તે સર્વ કહેવાય છે.
૪૨૩