________________
Sa
2009મોહનીય કર્મનો સંવેધ
તથા સભ્ય. મોહ. ને ઉવેલી મિથ્યાત્વેથી મિશ્ર આવે તેને ૨૭ ની સત્તા અને અનંતા. નો વિસંયોજક અવિરતિગુણથી મિશ્ર આવે ત્યારે તેને ૨૪ ની સત્તા.
અવિરત. ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એ પાંચ સત્તાસ્થાન છે. ૨૮ ની સત્તા ઉપશમ તેમજ ક્ષાયો. સમકિતીને હોય છે.
અનંતા.નાવિસંયોજક ઉપશમ તેમજ ક્ષાયો. સમકિતીને ૨૪ની સત્તા, તેમજ કોઈ ક્ષાયોપશમ સમકિતી મનુષ્ય ક્ષાયિક સમકિત પામવાનો પ્રારંભક અનંતા.નો ક્ષય કરી મિથ્યા. નો ક્ષય કરે ત્યારે ૨૩ ની સત્તા અને તે મનુષ્યગતિમાં જ હોય
ત્યારબાદ મિશ્રનો ક્ષય કરે ત્યારે ૨૨ ની સત્તા.
૨૨ ની સત્તાવાળો સભ્ય. મોહ. નો ક્ષય કરતો છેલ્લા (અંતર્મુહૂર્ત) ગ્રાસમાં વર્તતો કોઈક પૂર્વ બધ્ધાયુ જીવ કાળ કરે તો કાળ કરી ચારે ગતિમાં જાય તેથી ૨૨ ની સત્તાવાળો ચારે ગતિમાં હોય. ત્યાં સમ. મોહના છેલ્લા ગ્રાસનો ક્ષય કરી ૨૧ ની સત્તાવાળો થાય અને ક્ષાયિક સમ. પ્રાપ્ત કરે. તેથી ૨૩ અને ૨૨ ની સત્તા ક્ષાયો. સમકિતીને હોય અને ૨૧ ની સત્તા ક્ષાયિક સમકિતીને હોય છે.
ઉદયસ્થાનક મિશ્ર મોહ. વાળી ચો. અને ભાંગા
૬
૭
૭
૭
८
८
८
૯
૧૭ નો બંધનો ૩ જા અને ૪ થા ગુણમાં સંવેધ
૯
૧ -૨૪
૨
૧
- ૪૮
૨૪
ઉપ. યા ક્ષાયિક સમ.ની ક્ષયો. સમ.ની સત્તાસ્થાન ચો. અને ભાંગા ચો. અને ભાંગાપુ
૧ - ૨૪
૨
૧
=
-
૪૮
૨૪
૧
૨
૩૫
-
૧
-
૨૪
તેરનો બંધ પાંચમા ગુણઠાણે છે અને નવનો બંધ છ, સાત અને આઠમા ગુણઠાણે છે. ત્યાં પૂર્વની જેમ ઉપ. સમ્યને ૨૮, ૨૪ અને ક્ષાયિક સમકિતીને ૨૧ નું સત્તાસ્થાન અને ક્ષાયોપશમિક સમકિતીને ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચાર સત્તાસ્થાન જાણવા.
૨૪
-
૪૮
૨૮,૨૪,૨૧
૨૮,૨૭,૨૪
૨૮,૨૪,૨૧
૨૮,૨૪,૨૩,૨૨
૨૮,૨૭,૨૪
૨૮,૨૪,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨
૨૮,૨૭,૨૪ ૨૮,૨૪,૨૩,૨૨
ૐ ઉપશમ સમ્યકત્વની ૨૮, ૨૪ નું અને ક્ષાયિક સમ્યકત્વીને ૨૧ નું સત્તાસ્થાન હોય. તેમ ૧૩ અને ૯ બંધસ્થાનકમાં પણ સમજવું.