________________
Wઋલિશ્યામાર્ગણામાંનામકર્મ Nી
.
શ્રેણીના સત્તાસ્થાન અહીં સંભવે નહીં તેથી ૯૩ વિગેરે સાત સત્તાસ્થાન ઘટે. ૭૭૮૩ ઉદયભાંગાની વિવક્ષા કરીએ તો સર્વે બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫)
૭૭૭૩ ઉદયભાંગાની વિવક્ષા કરીએ તો દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ અને ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ આહા. મનુ. ના ૭ અને વૈ. મનુ. ના ઉધોતવાળા ૩ એ પ્રમાણે ૧૦ ઉદયભાંગા વિના જાણવો. શેષ સર્વસંવેધ સામાન્ય (ઓઘ) સંવેધ મુજબ જ જાણવો.
અહીં સંવેધ ભાવલેશ્યાની અપેક્ષાએ જણાવેલ છે. પ્રશ્ન :- કૃષ્ણલેશ્યાએ જિનનામનો બંધ કઈ રીતે ઘટે? ઉત્તર :- અહીં જિનનામ સહિતના બંધસ્થાનક બે છે. દેવ પ્રા. ર૯ નો અને મને. પ્રા. ૩૦નો તેમાં મનુ. પ્રા. ૩૦નો બંધ દેવ નારકી કરે છે. દેવ અને નારકીને દ્રવ્યલેશ્યા ભવપર્યત અવસ્થિત હોય છે. પરંતુ ભાવની અપેક્ષાએ ૬ એ લેક્ષા હોય છે. બૃહત્ સંગ્રહણીમાં કહ્યું છે કે ‘માવપુરાવણી પુખ રિત દુતિ છે તેના માટે નારકને ભાવથી કૃષ્ણલેશ્યાવાળાને જિનનામ સહિતનો મનુ. પ્રા. ૩૦ નો બંધ ઘટી શકે છે.
*દેવ પ્રા. ર૯નો બંધ મનુષ્યો કરે છે અને મનુષ્યને છ એ વેશ્યાઓ હોય છે. વળી, જિનનામનો બંધ ચોથા ગુણઠાણાથી માનેલો છે અને કૃષ્ણલેશ્યા પણ ૪ થા ગુણઠાણે માનેલી છે. વળી, કંગલેશ્યાએ જિનનામનો બંધ ન હોય એવો નિષેધ ક્યાંય કહ્યો નથી માટે કૃષગલેશ્યાએ દેવ પ્રા. ર૯ નો બંધ પણ ઘટી શકે છે. નરકમાં જતી વખતે અને નરકમાંથી નીકળતી વખતે શ્રેણીકાદિની જેમ કૃષ્ણાદિ અશુભલેશ્યાનો સંભવ છે. તેથી જિનના બાંધેલાને અશુભલેશ્યાએ પણ જિનનામનો બંધ સંભવે.
વૈ. ૩૫ + આ. ૭ = ૪૨, ૪૨ + ૧૧૫૨ = ૧૧૯૪ અથવા ૪૨ + ૧૯૨ = ૨૩૪ ઉદયભાંગા (જૂઓ – પાનુ નં. ૧૦૩)
પંડિતજી અમૃતલાલ પુરૂષોત્તમદાસજીનો ૧ થી ૬ કર્મગ્રંથ સાર્થની પુસ્તિકામાં તથા સપ્તતિકામાં દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ સંવેધ જણાવેલ છે. તેથી ત્યાં નીચે પ્રમાણે ફેરફાર જણાવેલ છે.
અહીં ૫-૬ અને ૭મી નારકીને વિષે કૃષ્ણલેશ્યા ૩-૪-૫મી નારકીને વિષે નીલલેશ્યા અને ૧-૨-૩ નારકીને વિષે કાપો લેક્ષા હોય છે. એ અપેક્ષાએ જણાવાય છે કે કૃષ્ણલેશ્યાવાળા મન. પ્રા. ૩૦નો બંધ ન કરે કારણ કે જિનનામ સહિત મન. પ્રાયો. ૩૦ નો બંધ વૈમાનિક દેવ અને ૧ થી ૩ નારકીના નાકો કરે અને તેઓને કૃષ્ણલેશ્યાનો સંભવ નથી. તેથી કૃષગલેશ્યાએ મનુષ્ય
* દે.પ્રા. ર૯ના બંધ - ૨૧-૦૬-૨૮-૨૯ નો ઉદયન ઘટે કારણ કે તે ઉદયસ્થાન ર૯ના બંધ તીર્થકરને છેલ્લા ભવમાં હોય અને તે વખતે કૃષ્ણાદિ લેક્ષા ન હોય.
૩૬૮