________________
6. દિર્શન માર્ગણાને વિશે નામકર્મ
અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪) ચક્ષુદર્શનમાં મતાંતર :- કેટલાક આચાર્યો સર્વ પર્યામિએ અવસ્થામાં જ (ઉપયોગની અપેક્ષાએ) ચક્ષુદર્શન માને છે. તેથી તેઓના મતે
ચઉરિન્દ્રિયના ૩૦-૩૧ ના ઉદયના
સામા. તિ. ના ૩૦-૩૧ ના ઉદયના
વૈ. તિ. ના
સામા. મનુ. ના ૩૦ના ઉદયના
વૈ. મનુ. ના
આહા. મનુ. ના
દેવના ૨૯-૩૦ ના ઉદયના
નારકીનો ૨૯ ના ઉદયનો
૪+૪=૮
ભાંગા
૨૩૦૪
ભાંગા
૫૬
ભાંગા
૧૧૫૨
ભાંગા
૩૫
ભાંગા
૭
ભાંગા
૮+૮ = ૧૬
ભાંગા
૧
ભાંગો
એમ, કુલ ૩૫૭૯ ઉદયભાંગા જ ઘટે છે.
આ ભાંગાના સંવેધ તે તે બંધસ્થાનકમાં ઉપર બતાવેલ ૭૦૭૭ ઉદયભાંગામાંથી ૩૫૭૯માંના
ઘટતા ભાંગા પ્રમાણેનો યથા સંભવ જાણવો.
(૪૨) અચક્ષુદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા :- ૭૭૮૩ સત્તાસ્થાન :- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા સંભવે.
અચક્ષુદર્શન કેવલી ભગવંત વિના સર્વેને હોવાથી ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ, સામાન્ય (ઓઘ) સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫)
કેવલીને અચક્ષુદર્શન ન હોય તેથી ૮-૯નું સત્તાસ્થાન પણ અહીં ન ઘટે.
અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪)
૩૬૬