________________
દર્શનમાર્ગણાનેવિશેનામકર્મ
| X
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે દેવના
(૯૨,૮૮) ૨૮ના ઉદયે દેવના ૧૬ – ૨
(૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના ૧૬ – ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮)
શેષ સંવેધ ઉપર ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
પંચે તિ. પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ અને ૩૦ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :-૭૦૬૭ સત્તાસ્થાન :-૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૦૬૪+૩નારકીના એ પ્રમાણે કુલ ૭૦૬૭ ઉદયભાંગા સંભવે છે.
સંવેધ આ પ્રમાણે –
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ થાય છે. ફક્ત નારકીના ૩ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:-૭૦૬૭ સત્તાસ્થાન - ૫ (૨,૮૮,૮૬,૮૦) ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૦૬૭ ઉદયભાંગા જાણવા.
૩૬૨