SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન માર્ગણાનેવિશેનામકર્મ N. ૫૬ દેવના ૭૦૭૭ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. ચઉરિન્દ્રિયના - ૧૬ (૨૧ના ઉદયના ૩ અને ૨૬ ના ઉદયના ૩ વિના) સા.તિના ૪૬૦૮ (૨૧ ના ઉદયના ૯ અને ૨૬ ના ઉદયના ૨૮૯ વિના) વૈ.તિ.ના - સામા. મનુ. ના. - ૨૩૦૪ (૨૧ ના ઉદયના ૯ અને ૨૬ ના ઉદયના ૨૮૯ વિના) વૈ. મનુ. ના. - ૩૫ આહા. મનુ. ના - ૪૮ (૨૧ ના ઉદયના ૮ અને ૨૫ ના ઉદયના – ૮ વિના) નારકીના ૩ (૨૧ ના ઉદયના ૧ અને ૨૫ ના ઉદયના – ૧ વિના) કુલ ૭૦૭૭ ઉદયભાંગા ચક્ષુદર્શન બે ઉદયસ્થાન પછી જ સંભવે અને ત્યારે તેઉ-વાઉમાંથી ઉદૃવલના કરીને આવેલાને ચઉરિન્દ્રિય વિગેરેને મનુ દ્રિકનો બંધ થઈ જાય તેથી અવશ્ય સત્તમાં હોય તેથી ૭૮ ની સત્તાન સંભવે અને ૯ અને ૮ ની સત્તા ૧૪ માં ગુણઠાણે હોવાથી ન સંભવે. તેથી શેષ ૯ સત્તાસ્થાન સંભવે. ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. અને મનુ પ્રાયો. ૧-૧, વિકલે. પ્રાયો. ર૯-૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન છે. ૬૯ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગ - ૭૦૧૬ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦). વૈ.મનુ. ના ઉદ્યોતવાળા ૩, આહા. મનુ. ના ૭, દેવના ૪૮ અને નારકીના ૩ એમ કુલ ૬૧ ઉદયભાંગા વિના ઉપર જણાવેલ ૭૦૧૬ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે – ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ ના ૮ ૨ (૯૨,૮૮). વૈ.મન.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.તિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮) x X ૩૬ો .
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy