________________
Rીર્થ સપ્તતિકા કર્મગ્રંથ
છે
.
X
X
X
X
યોગનિરોધ વખતના ૨૮-૨૯-૩૦ ના ઉદયસ્થાનોમાં સ્વર-ઉચ્છવાસનો નિરોધ હોવાથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તો હોવા છતાં પણ મનોયોગ ન હોય અને ૮-૯ ના ઉદયસ્થાનો અયોગીના છે, તેથી ત્યાં પણ મનોયોગ ન હોય માટે અબંધના કુલ ૧૧૦ ઉદયભાંગામાંથી ૩૦ ના ઉદયના ૭૨ અને ૩૧ના ઉદયનો ૧ એમ કુલ ૭૩ ઉદયભાંગા જ ઘટશે. ઉદયસ્થાનઃ - ૨ (૩૦,૩૧)
ઉદયભાંગા:- ૭૩ સત્તાસ્થાનઃ- ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
સંવેધ આ પ્રમાણે૩૦ના ઉદયે ૪૮ ભાંગે x ૪ (૨)(૯૨,૮૮,૯૩,૮૯)
૨૩ ભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) (તીર્થ કેવલીને) ૩૧ ના ઉદયે ૧ભાંગે x ૨ (૮૦,૭૬)
જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૩૦ ના ઉદયના બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે ૯૨-૮૮ બે જ સત્તાસ્થાન હોય.
(૧૭) વચનયોગ માર્ગગાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૫૯૬ સત્તાસ્થાનઃ - ૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
વચનયોગ વિકસેન્દ્રિયને પણ હોય તેથી મનોયોગ માર્ગણામાં જણાવેલ ૩૫૭૨+૨૪ (વિકલેન્દ્રિયના ૩૦ ના ઉદયના ૧૨ અને ૩૧ના ઉદયના ૧૨) કુલ ૩૫૯૬ ઉદયભાંગા થાય.
૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે.પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ના ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. અને અપ. મનુ.ના પ્રાયો. ૧-૧, વિકલેન્દ્રિય પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એમ કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૩૨૮