________________
રહી
યોગમાર્ગણામાંનામકર્મી
X
X
X
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ના ઉદય સામા.વિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬*,0*) વૈ.તિ.ના
૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ ના ૧૧૫ર ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
એકે. માંથી ૮૦ અથવા ૮૬ ની સત્તા લઈને ૫. તિર્યંચ અથવા મનુષ્યમાં આવેલાને પર્યાપ્ત થયા પછી મનોયોગમાં આ બંધ ભાંગા બાંધતી વખતે અંતર્મુહૂર્ત સુધી ઘટી શકે.
બાદર પર્યા.એક.ના ૨૫ ના બંધના ૮ અને ૨૬ના બંધના ૧૬ એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૬૦ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૯,૮૬,૮૦).
૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૪૪+૧૬ દેવના (દેવના ર૯ ના ઉદયના સ્વરવાળા ૮ અને ૩૦ ના ઉદયના ૮ એ પ્રમાણે ૧૬) એમ ૩૫૬૦ ઉદયભાંગા હોય છે.
સંવેધ આ પ્રમાણે
૬૯ બંધભાંગામાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય, ફક્ત દેવના ૧૬ ઉદયભાગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયના દેવના
(૯૨,૮૮) ૩૦ના ઉદયના દેવના ૮ x ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૯ બંધભાંગામાં ઉપર જણાવ્યા મુજબ જાણવો. (જુઓ ૩૨૨)
પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૬૧ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૦+૧ (૨૯ના ઉદયનો) નારકીનો
૩૨૪