________________
જાતિમાર્ગણામાં નામકર્મ
કાય માર્ગણાએ નામકર્મનો સંવેધ (૧૦) પૃથ્વીકાય માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ
=
બંધસ્થાનઃ- ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા :- ૧૩૯૧૭ ઉદયસ્થાનઃ- ૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાંગા :- ૨૪ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ અને મનુ.પ્રાયો. ૨૫ ના બંધનો ૧ અને ૨૯ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૧૩૯૧૭ બંધભાંગા સંભવે.
દેવ પ્રા. ૧૮, મનુ. પ્રા.૩૦ ના બંધના ૮, અ.પ્રા.૧, નરક પ્રા.૧, કુલ ૨૮ બંધભાંગા ન સંભવે. એકેન્દ્રિયો આ બંધભાંગા ન બાંધે.
(એ પ્રમાણે આગળ અપકાય અને વનસ્પતિકાય માર્ગણામાં પણ સમજવું)
૨૪ ઉદયભાંગા આ પ્રમાણે છે
‘પૃથ્વીકાયને સાધારણનો ઉદય ન હોય’’ તથા ‘‘વૈક્રિય પણ ન હોય’’ ૨૧ના ઉદયના ૫ ભાંગા ૨૪ના ઉદયના ૫ ભાંગા ૧)સૂક્ષ્મ અપર્યા.પ્રત્યેક અપયશ
૨) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર પર્યા.પ્રત્યેક અપયશ
૫) બાદર પર્યા.પ્રત્યેક યશ
૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ સૂક્ષ્મ પર્યા. અપયશ ૩) બાદર અપર્યા.અપયશ ૪) બાદર પર્યા. અપયશ ૫) બાદર પર્યા.યશ
૨૫ના ઉદયના (પરાઘાત સહિતના) ૩ ભાંગા
૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ
૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ
૨૬ના ઉદયના ૭ ઉદયભાંગા ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ
શ્વાસોચ્છવાસ સહિતના
૩૦૮