________________
Sablola Hisenali din saf bloedtocollo ૬૨ માર્ગણાઓને વિશે નામકર્મનાં બંધોદય સત્તાસ્થાનો
ગતિ માર્ગણાએ નામકર્મનો સંવેધ दो छक्कट्ठ चउक्कं, पण नव इक्कार छक्कगं उदया ।
नेरइआइसु सत्ता, ति पंच इक्कारस चउक्कं ॥६४ ।। ગાથાર્થ નારકી આદિને વિશે (નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ) અનુક્રમે બે, છ, આઠ અને ચાર
બંધસ્થાન, પાંચ, નવ, અગિયાર અને છ ઉદયસ્થાન, ત્રણ પાંચ અગિયાર અને ચાર સત્તાસ્થાનો છે. ૬૪
૧) નરકગતિને વિશેનામકર્મનો સંવેધ બંધસ્થાન - ૨ (૨૯,૩૦).
બંધભાંગા:- ૧૩૮૩૨ ઉદયસ્થાન -૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯) ઉદયભાંગા - ૫ સત્તાસ્થાન :- ૩ (૯૨,૮૯,૮૮).
નારકી લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય અને લબ્ધિ છે. મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે તેથી પંચે. તિ. પ્રા. ૨૯ના બંધના ૪૬૦૮, મનુ. પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮, પંચે. તિ. પ્રા. ૩૦ના બંધના ૪૬૦૮ અને મનુ. પ્રાયો. ૩૦ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૩૮૩૨ બંધભાંગા
થાય.
એકે. પ્રાયો. ૪૦. વિકલે. પ્રા. ૫૧, દેવ પ્રા. ૧૮, અપ. તિ. પ્રા. ૧, અપ, મનુ. પ્રા. ૧, નરક પ્રા. ૧, અપ્રાયોગ્ય ૧ કુલ ૧૧૩ બંધભાંગા ન બાંધે.
નારકીમનુષ્ય પ્રાયોગ્ય જિનનામ સહિત પણ બંધ કરે તેથી૯૨, ૮૯, ૮૮ એત્રણ સત્તાસ્થાન ઘટે. આરા. દ્રિક અને જિનનામ એમ ઉભયની સત્તા નરકમાં ન હોય.
નારકીને પોતાના પાંચ ઉદયસ્થાન અને ઉદયભાંગા ૫ હોય.
તિર્યંચ પ્રાયોગ્ય ર૯ અને ૩૦ના બંધના ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :ઉદયસ્થાન - ૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯) ઉદયભાંગા - ૫ સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
૨૮૪