________________
કચ્છી
માર્ગણામાં મોહનીય કર્મ
ઉદય ચો. ૨૪ x ૨૪ = ૫૭૬ + ૨૩ = ૫૯૯ ભાંગા તથા ૧૫૬ x ૨૪ = ૩૬૪૪ + ૩૫ ૩૭૭૯ ૫. વૃંદ થાય છે. અહીં ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન વિગેરે વિસ્તાર સામાન્ય સંવેધ પ્રમાણે જાણવા. (જુઓ પાના નં. ૨૭ થી ૩૯) ૨૯) મન:પર્યવજ્ઞાન બંધસ્થાન :- ૬ - (૯,૫,૪,૩,૨,૧)
બંધભાંગા:- ૭ ઉદયસ્થાનઃ - - (૭,૬,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૨૧૫ સત્તાસ્થાન :- ૧૩ – (૨૮,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોવાથી વિગેરે બંધસ્થાન અને ૭ વિગેરે ઉદયસ્થાનો સંભવે. ૨૬ અને ૨૭ નું સત્તા. પૂર્વે મતિજ્ઞાનમાં જણાવ્યા મુજબ ન સંભવે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન
૯ ૨ ૪,૫,૬,૭ ૮ ૪ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૫ ૧ ૨ ૧૨ ભા. ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪ ૧ ૧ ૪ ભાં.
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩ ૧ ૧ ૩ ભાં.
૨૮,૨૪,૨૧,૪,૩ ૨ ૧ ૧ ૨ ભાં.
૨૮,૨૪,૨૧,૩,૨ ૧ ૧ ૧ ૧ ભાં.
૨૮,૨૪,૨૧,૨,૧ ૦ ૦ ૧ ૧ ભાં.
૨૮,૨૪,૨૧,૧ કુલ ૬ ૭ ૬ ૮ચો.૨૩ભાં. ૪૪ ચો., ૧૩
૩૫-પદવું. અહીં પણ વિસ્તાર સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે છે. (જુઓ પા. ૨૮ થી ૩૯) ૩૦) કેવલજ્ઞાન
કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪મા ગુણઠાણે હોવાથી મોહનીય કર્મના બંધ, ઉદય અને સત્તા વિગેરેનો અભાવ હોવાથી એક પણ વિકલ્પ ન સંભવે. ૩૧) મતિઅજ્ઞાન ૩૨) શ્રુતઅજ્ઞાન ૩૩) વિર્ભાગજ્ઞાન બંધસ્થાન :- ૩ – (૨૨,૨૧,૧૭)
બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન - ૪ - (૧૦,૯,૮,૭)
ઉદયભાંગા - ૩૮૪ સત્તાસ્થાન :- ૪ - (૨૮,૨૭,૨૬,૨૪)
wa 2
-
-
IO
२७४