________________
so bre la malası səfzie Boca roca તેઉ. વાયુ. તિર્યંચાયુનો જ બંધ કરે તેથી નીચે પ્રમાણે ૩ ભાંગા જાણવા.
બંધ ઉદય સત્તા ૧) ૦ તિર્યંચા, તિર્યંચા, બંધકાળ પૂર્વે
તિર્યંચા, તિર્યંચા, તિર્યંચ-તિર્યંચા, બંધકાળે ૩) – તિર્યંચાયુ તિર્યંચ-તિર્યંચા બંધકાળ પછી
ત્રસકાય ચારે ગતિમાં હોય છે. તેથી પંચે. જાતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૨૮ ભાંગા જાણવા. ૪) યોગ ઉત્તરભેદ
ભાંગા ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૨૮ ત્રણેય યોગ ચારે ગતિમાં હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૫) વેદ ઉત્તરભેદ
ભાંગા પુરૂષવેદ, સ્ત્રીવેદ નપું. વેદ
૨૩ નરકગતિમાં પુરુષવેદ અને સ્ત્રીવેદનો ઉદય નથી ફક્ત એક નપું. વેદનો જ ઉદય હોય છે. તેથી પૂર્વે જણાવેલ ૨૮ ભાંગામાંથી નરકગતિના ૫ ભાંગા બાદ કરતાં પુ.-સ્ત્રી. માર્ગણામાં ૨૩ ભાંગા જાણવા.
દેવ ગતિના જીવોને નપું. વેદનો ઉદય હોય નહીં તેથી દેવગતિના ૫ ભાંગા વિના ૨૩ ભાંગા નપુ. વેદ માર્ગણામાં જાણવા. ૬) કષાય ઉત્તરભેદ
ભાંગા ૪) ક્રોધ, માન, માયા, લોભ ૨૮ ચારેય કષાયનો ઉદય ચારે ગતિના જીવોને હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ૨૦ મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન
૨૩
૪)
(૨૪૫)