________________
ભાંગા
S elliəsini dɛlasai Rocket
૯) દર્શન ઉત્તરભેદ ૧) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન ૨) કેવલદર્શન
ચક્ષુદર્શનાદિ ત્રણમાં ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા કેવલદર્શનને કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૬ વિકલ્પો જાણવા. ૧૦) લેગ્યા ઉત્તરભેદ
ભાંગા ૧) કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પદમ, શુક્લ
૧૪માં ગુણઠાણે અલેશી હોવાથી અબંધના ૪ ભાંગ ન સંભવે તેથી પ્રથમના ૪ ભાંગા જાણવા.
૧૧) ભવ્ય ઉત્તરભેદ, ૧) ભવ્ય ૨) અભવ્ય
ભવ્યને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. અભવ્યને ૧લું ગુણઠાણું હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ભાંગા ૧) ઉપશમ, સાયો, મિશ્ર, સાસ્વા, મિથ્યા ૨) ક્ષાયિક ઉપશમ વિગેરે પાંચ ૧૪માં ગુણઠાણે સંભવતા ન હોવાથી પ્રથમના ૪ વિકલ્પો જાણવા. ક્ષાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા ૧) સંક્ષી
અસંજ્ઞી સંક્ષીને સર્વ ગુણસ્થાનક હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. અસંજ્ઞીને પ્રથમના ૨ ગુણ હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા.
૨૪૨)