________________
૪૧
૨)
ભાંગા
ઈ શ્વમાર્ગણામાં વેદનીચકર્મ ૨૦૧૭ઈએ ૨) જાતિ ઉત્તરભેદ
ભાંગા ૧) એકે, બેઈ, તેઈ., ચઉ. ૨) પંચેન્દ્રિય
એકે. વિગેરેને ચારને દેવ ગતિમાર્ગણામાં જણાવ્યા મુજબ પ્રથમના ૪ ભાંગા જાણવા. પંચે ને સર્વ ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. ૩) કાય ઉત્તરભેદ
ભાંગા ૧) પૃથ્વી અપ. તેઉ, વાયુ, વન
ત્રસકાય પૃથ્વી વિપાંચને પ્રથમના ૪ ભાંગા જાણવા. ત્રસકાયને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા.
૪) યોગ ઉત્તરભેદ ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૪
૧૪મા ગુણઠાણે અયોગી હોવાથી ૧૪મા ગુગ. ના ૪ વિકલ્પો ન સંભવે તેથી પ્રથમના ૪ વિકલ્પો જાણવા. ૫) વેદ ઉત્તરભેદ
ભાંગા ૧) પુરુષવેદ, સ્ત્રીવેદ, નપું.વેદ
૪ વેદોદય ૯ ગુણ સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા. ૬) કષાય ઉત્તરભેદ ૧) કોધ, માન, માયા, લોભ કષાયોદય ૧૦ ગુણ સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા ૧) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન ૪
મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન ૨) કેવલજ્ઞાન તીર્થંકર પરમાત્માના કલ્યાણક પ્રસંગે નિગોદ અને નરકનાં જીવોને પણ શાતાનો ઉદય હોય. તે અપેક્ષાએ સર્વ માર્ગણામાં શાતાના ઉદયવાળા ભાંગા ઘટે. એક થી ૬ ગુણ. સુધી શાતા અશાતાઅંત. અંત. પરાવર્તમાને બંધ હોવાથી દરેક માર્ગણામાં શાતાનો બંધ ઘટે.
ભાંગા
૨૪૦