________________
Sઈર્ષ સપ્તતિકા કર્મગ્રંથ દઈએ
બંધ ઉદય સત્તા
ઉદય
મનુષ્યને સર્વે ગુણઠાણા હોવાથી બન્ને વિકલ્પ સંભવે છે.
બંધ ઉદય સત્તા ૧ ૫ ૫ ૫ ૨ ૦ ૫ ૫ ૨) જાતિ ઉત્તરભેદ
ભાંગા ૧)
એકેડ, બેઈ, તેઈ, ચઉ. ૧ (૫ - ૫ - ૫) ૨) પંચેન્દ્રિય
એકે, વિગેરેને પ્રથમના બે ગુણઠાણા હોવાથી ૧ ભાંગો જાણવો. પંચેન્દ્રિયને સર્વે ગુણઠાણા હોવાથી ૨ ભાંગા જાણવા. ૩) કાય ઉત્તરભેદ
ભાંગા ૧) પૂ. અપ. તેઉ, વાઉ, વન ૧ (૫ - ૫ - ૫)
ત્રસકાય પૂ. અપ. વ. ને પ્રથમના ૨ ગુણ. અને તેલ, વાઉને પહેલું ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ સંભવે. ૪) યોગ ઉત્તરભેદ
ભાંગા ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૨ ત્રણેય યોગે ૧૩ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૨ ભાંગા જાણવા ૫) વેદ ઉત્તરભેદ ૧) પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપું. વેદ ૧ (૫ – ૫ – ૫) વેદોદય ૯ ગુણ. સુધી હોવાથી પ્રથમનો ૧ ભાગો જાણવો. ૬) કષાય ઉત્તરભેદ
ભાંગા ૧) ક્રોધ, માન, માયા, લોભ ૧ (૫ - ૫ - ૫)
ભાંગા
( ૨૨૯