________________
ઈટમાર્ગણામાં મૂળકર્મ 0:20
માર્ગણાને વિશે મૂળકર્મના બંધસ્થાનક ઉદયસ્થાન સત્તાસ્થાન (૧) મનુષ્યગતિ વિગેરે માં બંધસ્થાનક (૪) ૮ નું, ૭નું, દનું, ૧નું ઉદયસ્થાનક અને સત્તાસ્થાન (૩) ૮નું, ૭નું, ૪નું. (૨) મનયોગ વિગેરે માં બંધસ્થાનક (૪) નું, ૭નું, દનું, ૧નું ઉદયસ્થાન (૩) નું, ૭નું, ૪નું, સત્તાસ્થાન (૩)નું, ૭નું, ૪નું (૩) મતિજ્ઞાન વિગેરે ૭માં બંધસ્થાનક (૪) ૮નું, ૭નું, દનું, ૧નું ઉદયસ્થાન (૨) નું, ૭નું, સત્તાસ્થાન (૨) નું, ૭નું. (૪) લોભ માર્ગણામાં બંધસ્થાનક (૩) નું, ૭નું, ૬નું. ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાન (૧) ૮નું (૫) નરક ગતિ વિગેરે ૩૬ માર્ગણામાં બંધસ્થાનક (૨) ૮નું, ૭નું ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાનક (૧) ૮નું (૬) કેવલક્રિક માર્ગણામાં બંધસ્થાનક (૧) ૧નું ઉદયસ્થાન (૧) ૪નું, સત્તાસ્થાન (૧) ૪નું (૭) મિશ્રમાર્ગણામાં બંધસ્થાનક (૧) ૭નું ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાન (૧) ૮નું (૮) સૂક્ષ્મસંપશય માર્ગણામાં બંધસ્થાનક (૧) ૧નું ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાન (૧) ૮નું (૯) યથાખ્યાત માર્ગણામાં બંધસ્થાનક (૧) ૧નું ઉદયસ્થાન (૨) ૭નું, ૪નું, સત્તાસ્થાન (૩) ટેનું, ૭નું, ૪નું (૧૦) આણહારી માર્ગણામાં બંધસ્થાન (૨) ૭નું, ૧નું ઉદયસ્થાન (૨) નું, ૪નું, સત્તાસ્થાન (૨) ૮નું, ૪નું (૧૧) ઉપશમ સમ્યક્ત માર્ગણામાં બંધસ્થાનક (૩) ૭નું, ૬નું, ૧નું ઉદયસ્થાન (૨) ૮નું, ૭નું, સત્તાસ્થાન (૧) ૮નું
૨૨૫