________________
છત્ર સપ્તતિકા કર્મગ્રંથ છN. દેવપ્રાયો - ૨૯નો બંધ
બંધભાંગા - ૮ અહીં પણ ઉદયસ્થાન અને ઉદયભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા. ર૯નો બંધ જિનનામ સહિત હોવાથી ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન જાણવા. સામાન્ય સંવેધ પણ પૂર્વે જણાવ્યા મુજબ જાણવો. વિશેષ એટલું કે દરેક ઉદયસ્થાને ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે.
અહીં આહા.ના ઉદયભાંગે એક ૯૩ની જ સત્તા. સંભવે અને શેષ ઉદયભાંગે ૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે.
૨૯ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના
૯૩,૮૯ આહા.મનુ.ના
૯૩ ૨૭ ના ઉદયે વૈ.મન.ના
૯૩,૮૯ આહા.મનુ.ના
૯૩ ૨૮ના ઉદયે વૈ.મન.ના
૯૩,૮૯ આહા.મનુ.ના ૨૯ના ઉદયે વૈ.મનુ.ના
૯૩,૮૯ આહા.મન.ના
૯૩ ૩૦ના ઉદયે વૈ.મનુ.ના
૯૩,૮૯ આહા.મનુ.ના સામા.મન.ના ૧૪૪ (૨૪) ૯૩,૮૯,
૧૫૮ ૩૮ આવશ્યકસૂત્રની ચૂર્ણિના મતે ઉત્તમ સંઘયણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ તો ૩૦ના ઉદયે ૨૪ ભાંગા જાણવા.
અપ્રમત્ત સંયત ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધ સ્થાન :- ૪(૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાંગા - ૪ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૮ સત્તાસ્થાન - ૪ (૯૩,૯૨,૮૯,૮૮)
સાતમા ગુણઠાણે આહા. દિકનો બંધ થતો હોવાથી દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦ અને ૩૧ એ ચાર બંધસ્થાન ઘટે. અને આ ગુણઠાણે અસ્થિર-અશુભ અને અપયશનો બંધવિચ્છેદ થવાથી
૨૧૦).