________________
ૐ સપ્તતિકા કર્મગ્રંથ
૨૭વૈ.તિ.ના ૮, વૈ.મનુ.ના ૮,
દેવના ૮,
નારકીનો ૧
૨૮સામા.તિ.ના ૫૭૬, વૈ.તિ.ના ૧૬,
સામા. મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના ૮
દેવના ૧૬, નારકીનો ૧
ર૯સામા.તિ.ના ૧૧૫૨, વૈ.તિ.ના ૧૬,
સામા. મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના ૮
દેવના ૧૬, નારકીનો ૧
સામા.તિ.ના ૧૭૨૮,વૈ.તિ.ના૮,
સામા. મનુ.ના ૧૧૫૨, દેવના ૮
૩૧સામા.તિ.ના ૧૧૫૨
-:
૨૫
૧૧૯૩
૨૦૦
૧૭૬૯
૨૪૯૬
૧૧૫૨
૯૩,૯૨,૮૯,૮૮ - ૪
૯૩,૯૨,૮૯,૮૮-૪
૯૩,૯૨,૮૯,૮૮ -૪
૯૩,૯૨,૮૯,૮૮ -૪
૯૨,૮૮ - ૨
અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણઠાણે વિશેષથી સંવેધ
૨૯નો બંધ
બંધભાંગા ઃ- ૮
ઉદયભાંગા :- ૭૫૯૨
દેવ પ્રાયોગ્ય
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
સત્તાસ્થાનઃ- • ૨(૯૨,૮૮)
દેવ પ્રાયોગ્ય ૨૮ નો બંધ તિર્યંચ અને મનુષ્યો કરે છે, તેથી સામા. તિ. ના ૪૯૦૪ (૨૩૫૨) વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૦ અને વૈક્રિય મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ (૫૦૪૦) ઉદયભાંગા થાય છે.
અહીં ૨૮ નો બંધ જિનનામ રહિત છે, માટે ૯૩, ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે.
અહીં સપ્તતિકા ભાષ્યના મતે સંખ્યા. આયુઃવાળા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વ ન હોય. તે પ્રમાણે સંવેધ વિચારીએ તો ઓઘ સંવેધમાં બતાવ્યા મુજબ આ પ્રમાણે ઉદયભાંગા જાણવા, સંવેધ ત્યાંથી જોવો. (જૂઓ પા. ૮૬, ૮૭).