________________
ગુણસ્થાનકમાં નામકર્મ
ఎదులోదడి
સાસ્વાદન ગુણઠાણે ૩૦ નો બંધ તિર્યંચ પ્રાયોગ્ય જ હોય છે તેથી ૩૨૦૦ બંધભાંગા
સંભવે.
અહીં તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો સામાન્યથી સંવેધ સાસ્વાદન ગુણઠાણાના સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જૂઓ પા. ૧૯૫)
તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો વિશેષથી સંવેધ તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ ના બંધમાં ઉપર જણાવ્યા મુજબ જાણવો. (જૂઓ પા. ૧૯૬)
મિશ્ર ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ
બંધસ્થાન :- ૨ (૨૮, ૨૯)
ઉદયસ્થાન સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
· -
૩ (૨૯,૩૦,૩૧)
જ
મિશ્ર ગુણઠાણું સંજ્ઞી પર્યાપ્તાને જ હોય છે. મિશ્ર ગુણઠાણે પંચે. તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય. અને દેવ અને નારકી મનુ. પ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને મનુ. પ્રાયો ૨૯ ના બંધના ૮ (મિશ્ર ગુણઠાણે સ્થિર, શુભ, યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે. તેથી ૨૯ ના બંધના ૮ ભાંગા થાય છે.) એ પ્રમાણે ૧૬ બંધભાંગા કુલ થાય છે. અહીં સંઘ. સંસ્થાન શુભ જ બંધાય માટે ૪૬૦૮ ના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના બંધભાંગા ૮ જ હોય.
બંધભાંગા:- ૧૬ ઉદયભાંગાઃ- ૩૪૬૫
મિશ્ર ગુણઠાણું સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી ઉદયભાંગા આ પ્રમાણે
નારકીના
૨૯ના ઉદયના
૧
* દેવના
૨૯ના ઉદયના સ્વરવાળા
८
૩૦ના ઉદયના સ્વરવાળા
૩૧ના ઉદયના
૩૦ના ઉદયના
સામા.તિ.ના
સામા.તિ.ના
સામા.મનુ.ના
૧૧૫૨
૧૧૫૨
૧૧૫૨
૩૪૬૫ ઉદયભાંગા થાય
એ પ્રમાણે કુલ ૩૪૬૫ ઉદયભાંગા છે.
મિશ્ર ગુણઠાણે લબ્ધિ ફોરવે નહીં, તેથી વૈ.તિ.વૈ.મનુ. અને દેવના ઉદ્યોતવાળા ઉદયભાંગા
ન ઘટે.
મિશ્ર ગુણઠાણે ૯૨૨૮૮ બે જ સત્તાસ્થાન હોય, કારણ કે જિનનામની સત્તાવાળો તથા સ્વભાવથી સાસ્વાદને અને મિત્રે જતો નથી તેથી ૯૩/૮૯ ની સત્તા ન સંભવે અને દેવ તથા
૧૯૭
*
ઉત્તર વૈક્રિય શરીરી દેવ ભગવાનની દેશનામાં ઉપ. સમ્ય. પામી સાસ્વાદનપણું પામે. પણ મિશ્રપણું પામે નહીં તેથી.