________________
S c herpjelzeidsui diasa berlalu
૨૯ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા- ૭૭૭૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦).
અહીં મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૯ ના બંધમાં મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે જાણવો. (જૂઓ પાના નં. ૯૮, ૯૯) ૩૦નો બંધ
બંધભાંગા ૪૬૩૨ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
મિથ્યાત્વ ગુણસ્થાને ૩૦ ના બંધના વિકલે. પ્રાયોગ્ય ૨૪ અને પંચે. તિ. પ્રાયો ૪૬૦૮ બંધભાંગા એ પ્રમાણે કુલ ૪૬૩૨ બંધભાંગા સંભવે.
મન.પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ ના બંધના ૮ અને દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો ૧ એ પ્રમાણે ૩૦ ના બંધના ૯ બંધભાંગા અહીં ન સંભવે.
વૈમનુ.ના ઉદ્યોગવાળા ૩, આહા. મન.ના ૭ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે.
મિથ્યાત્વ ગુણસ્થાને ૩૦ નો બંધ તિર્યંચ પ્રાયોગ્ય જ હોય છે. તેથી જિનનામની સત્તાવાળા અને ક્ષપકશ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે, શેષ પાંચ સત્તાસ્થાનો સંભવે છે.
૩૦ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ એકે.ના-૫, વિકલેના.૯, સામા.તિ.ના.૯, સામાં. મન.ના. ૯, દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૪ એકે.ના ૧૧
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૫ એકે.ના.૭,વૈ.નિ.ના.૮,વૈ.મન.ના. ૮, દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ -૫ ૨૬ એકે.ના.૧૩, વિકલેના.૯,
સામા.તિ.ના ૨૮૯, સામા.મનુ.ના ૨૮૯ ૬૦ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ -૫
ઉદયસ્થાન
૧૮૯)
૧૮૯