________________
Sorocablocajelzeildsai diusa c
hochote
સત્તાસ્થાન
ઉદયસ્થાન
ઉદયભાંગા ૩૦ વિકલે. ના-૧૮, સા.તિ.ના-૧૭૨૮,
વૈ.નિ.ના-૮, સા.મ.ના-૧૧૫ર, દેવના-૮ ૩૧ વિકલે. ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧૫ર
૨૯૧૪ ૧૧૬૪
૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫
૯૨,૮૮,૮૬,૮૦-૪
મિથ્યાત્વગુણસ્થાને વિશેષથી સંવેધ ૨૩ નો બંધ
બંધભાગ ૪ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
૨૩ના બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે, તેના બંધક મિશ્રાદ્રષ્ટિ જ હોય છે. તેથી અહીં ૨૩ના બંધનો સામાન્ય અને વિશેષથી સંવેધ પૂર્વે ૨૩ના બંધનો જણાવ્યા પ્રમાણે જ થાય છે. (જૂઓ પાના નં. ૭૦ થી ૭૨) ૨૫ નો બંધ
બંધમાંગા ૨૫ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૫ના બંધના બંધભાંગાના બંધક મિથ્યાત્વીજ હોય છે. તેથી અહીં ૨૫ના બંધનો સામાન્યથી અને વિશેષથી સંવેધ પૂર્વે (પા. ૭૩) જણાવ્યા મુજબ ૨૫ના બંધ પ્રમાણે જ જાણવો.
૨૫ના બંધના જુદા જુદા બંધભાંગાનો સંવેધ ૨૫નો બંધના ૧૬ બંધભાંગાનો સંવેધ
૨૫ના બંધના બાદર પર્યાપ્ત પ્રત્યેક પ્રા.૮ ભાંગા વિના એકેન્દ્રિયના ૧૨, વિકલે. પ્રા.-૩ અને અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય ૧ એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. (જૂઓ પાનુ નં. ૭૬) ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) બંધભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
૨૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બાંધભાંગાનો સંવેધ
૧૮૩