SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Neગુણસ્થાનકમાંમોહનીયકર્મ ઋી ઉદયચોવીસીને ચોવીસે ગુણવાથી ઉદયભાંગા થાય છે. તેથી, પર ચો. x ૨૪ = ૧૨૪૮ + ૧૨ દ્વિકોદયના + ૧ એકોદયના ૧૨૬૫ કુલ ઉદયભાંગા થાય ઉદયસ્થાનને ઉદયચોવીસી સાથે ગુણવાથી પદચોવીસી થાય ઉદયસ્થાન ઉદયચોવીસી ઉદયપદચોવીસી ૧૦ x ૧ = ૧૦ ૯ × ૬ = ૫૪ ૮ ૪ ૧૧ = ૮૮ X X & mon að X X ૫ X ૯ = ૪૫ ૪ x ૩ = ૧૨ કુલ ૩૫ર પદચોવીસીને ચોવીસે ગુણવાથી પદવૃંદ થાય તેથી ૩૫ર x ૨૪ = ૮૪૪૮ + ૨૪ કિકોદયના ૫ એકોદયના કુલ ૮૪૭૭ પદવૃંદ થાય ગુણસ્થાને મોહનીય કર્મના ઉદયભાંગા अट्ठग चउ चउ चउरट्ठगा च, चउरो अ हुंति चउवीसा। मिच्छाइअपुव्वंता, बारस पणगं च अनिअट्टी ॥५४॥ ગાથાર્થ : મિથ્યાત્વ ગુણસ્થાનથી અપૂર્વકરણ સુધી આઠ, ચાર, ચાર, ચાર ગુણસ્થાને આઠ અને ચાર ચોવીસી ભાંગા અનુક્રમે હોય છે. અનિવૃત્તિ બાદરે બાર અને પાંચ ભાંગા + ૧૬૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy