________________
૭ જીવસ્થાનકમાં નામકર્મ 2000
દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ
: ૧
બંધસ્થાન : ૩૧નું ઉદયસ્થાન : ૨ (૨૯,૩૦)
બંધભાંગો : ઉદયભાંગા ઃ ૧૪૮
સત્તાસ્થાન : ૧ (૯૩)
દેવ પ્રાયોગ્ય ૩૧નો બંધ આહા. દ્વિક અને જિનનામ સહિત છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધના સંવેધ પ્રમાણે અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૧૦૭ પ્રમાણે)
નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ
બંધસ્થાન ઃ ૨૮નું
ઉદયસ્થાન : ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાન : ૪ (૯૨,૮૯,૮૮,૮૬)
બંધભાંગો : ૧
નરક પ્રાયોગ્ય ૨૮ના બંધક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મિથ્યાદષ્ટિ પંચે. તિર્યંચ અને મનુષ્યો જ છે. તે સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૮૫,૮૬ પ્રમાણે)
અપ્રાયોગ્ય ૧ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ
બંધસ્થાન : ૧નું
ઉદયસ્થાન : ૧ (૩૦નું)
સત્તાસ્થાન : ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
બંધભાંગા : ૧
ઉદયભાંગા : ૭૨
અપ્રાયોગ્ય ૧ ના બંધના બંધક ૮ મા ગુણ. ના ૭મા ભાગથી ૧૦મા ગુણ. સુધીના મનુષ્યો જ છે. તેથી સામાન્યથી ૧ ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (પાના નં. ૧૦૭થી ૧૦૯ પ્રમાણે)
-
ઉદયભાંગા : ૩૫૪૪
જો કેવલીને સંશી ગણીઓ તો અબધકનો સંવેધ ઓધ સંવેધની જેમ જાણવો (જુઓ પા. ૧૦૮ થી ૧૧૦)
બંધભાંગા
૧) એકે.ના ૨૩ના. ૪, ૨૫ના-૧૨ વિક્સે. – ૫૧, અપર્યા. તિ.નો ૨૫નો – ૧ ૨) એકે. પ્રાયો. ૨૫ના ૮ અને ૨૬ ના ૧૬
૩) પર્યા. પંચે. તિ. પ્રાયો. ૨૯ના ૪૬૦૮ અને ૩૦ના – ૪૬૦૮ ૪) અપર્યા. મનુષ્ય પ્રાયો. ૨૫નો – ૧
૫) મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના - ૪૬૦૮
૧૪૫
૬૮
૨૪
૯૨૧૬
૧
૪૬૦૮
કુલ ૧૩૯૧૭
=
=
=