________________
જીવસ્થાનકમાં નામકર્મ
કચ્છ
દેવના
૧૬
ઉદયભાંગે સત્તાસ્થાન
૨ (૯૨,૮૮). નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૯ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
(૩ (૯૨,૮૯,૮૮) ૩૦ના ઉદયે સામા. તિર્યંચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮). ૩૧ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૩૦નું બંધભાંગા: ૮ ઉદયસ્થાન: ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા ઃ ૬૯ સત્તાસ્થાન : ૨ (૯૩,૮૯)
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત છે. તેના બંધકો સમ્યગદષ્ટિ દેવો અને નારકો જ છે. તે સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ જે પ્રમાણે છે. એ પ્રમાણે છે. એ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જૂઓ પા. નં. ૧૦૪) ઉદયસ્થાનક ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ દેવના
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯) ૨૫ દેવ
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯). ૨૭ દેવ
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯)
૧૪૩