________________
બે સપ્તતિકા કર્મગ્રંથ
%
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે સામાં. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના ૧૬
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વિક્રિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના ૧
૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા. તિર્યચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૮
૨ (૯૨,૮૮). ૩૧ના ઉદય સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
અપર્યાપ્ત - મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૧ (૨૫નું) બંધભાંગો ઃ ૧ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા : ૭૫૯૨ સત્તાસ્થાન : ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
અપર્યા.મનુ. પ્રાયો. ૨૫ના બંધના ૧ બંધભાંગાના બંધક તિર્યંચ અને મનુષ્યો જ છે. તેથી ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૨ ઉદયભાંગા જાણવા.
૧૪૦