________________
સપ્તતિકા કર્મગ્રંથ ૭૨૦૧૦
સત્તાસ્થાન
ઈ ૭૫૯૨ ઉદયભાગા સંભવે. (અહિં સંશી પર્યા.ના જણાવેલા ૭૬૭૧ માંના વૈ. મનુ.ના ઉધોતવાળા -૩, આહા. મનુ. ના – ૭ દેવના - ૬૪ અને નારકીના – ૫ એ પ્રમાણે કુલ ૭૯ ઉદયભાંગ ન સંભવે) એકે ૪૨, વિકલે.૬૬, અપ.તિ.૨, અપ. ૨ કુલ ૧૧૨ વિના ૨૩ના સંવેધની જેમ જાણવો. (જુઓ .પા. ૬૮)
અહીં તિર્યંચ પ્રાયોગ્ય બંધ છે. માટે જિનનામની સત્તાવાળા ૯૩ અને ૮૯ સત્તાસ્થાનો ન સંભવે અને શેષ ન ઘટતાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણી અને કેવલીના છે માટે ન સંભવે.
સામા. તિર્યંચના પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન, સામાન્ય મનુષ્યના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન અને વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના દરેક ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન સંભવે. પર્યા. સંજ્ઞી જીવભેદમાં ૬૮ બંધભાંગા ઉપર સંવેધ
ઉદયભાંગે ૨૧ના ઉદયના સામા. તિર્યંચના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). સામા. મનુષ્યના ૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). ૨૬ના ઉદયના સામા. તિર્યંચના ૨૮૮ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુષ્યના ૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયના વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયના સામા. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). ૨૯ના ઉદયના સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮)
૧૩૬