________________
સપ્તતિકા કર્મગ્રંથ છNી
.
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે બંધસ્થાન : ૨ (૨૫,૨૯) બંધભાંગા : ૪૬૦૯ ઉદયસ્થાન: ૬ (૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ ૪૯૦૪ સત્તાસ્થાન : ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે
૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે
૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે
૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદય
૧૧ પર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૯ બંધભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૧ (૨૮)
બંધભાંગ : ૯ ઉદયસ્થાન : ૨ (૩૦,૩૧)
ઉદયભાંગાઃ ૨૩૦૪ (તિર્યંચના)* સત્તાસ્થાન : ૩ (૯૨,૮૮,૮૬)
ઉદયભાંગે સત્તાસ્થાન ૩૦ના ઉદયે
૧૧૫૨ ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદય
૧૧૫૨ ૩ (૯૨,૮૮,૮૬) (૧૪) સંજ્ઞી પર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા : ૧૩૯૪૫ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા ઃ ૭૬૭૧ સત્તાસ્થાન : ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
સંજ્ઞી પર્યાપ્તા એટલે એકે. વિકલેન્દ્રિય વિના ચારે ગતિના પર્યાપ્તા જીવો હોય છે. તે દરેક પ્રાયોગ્ય બંધ કરે તેથી સર્વ બંધભાંગા સંભવે.
અહીં સંશી પર્યાપ્તા તે લબ્ધિ પર્યાપ્તા સમજવા. જેથી કરણ અપ. અને કરણ ૫. સંજ્ઞી લબ્ધિ પર્યાપ્તામાં ગણવા. *અસંજ્ઞીને દેવ અને નરક પ્રા. બંધ પર્યાપ્તાવસ્થામાં જ હોય.
૧૩૪