________________
સપ્તતિકા કર્મગ્રંથ 50
%
૨૨ અને ૨૧ બન્નેનો મિક્ષ (કુલ) સંવેધ આ પ્રમાણે થાય છે. બંધસ્થાન બં. ભાંગા ઉ.સ્થાન ઉ. ભાંગા પદ અષ્ટક પદવૃંદ સત્તાસ્થાન ૨૨,૨૧ ૧૦ ૭ ૮ ૯ ૧૦ ૬૪ ૬૮ ૫૪૪ ૨૮,૨૭,૨૬ જીવભેદ : સંજ્ઞી પર્યાપ્તા-૧ બંધસ્થાન : ૧૦ (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧) બંધ ભાંગા : ૨૧ ઉદયસ્થાન : ૯ (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) સત્તાસ્થાન : ૧૫ (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
પૂર્વે મોહનીય કર્મમાં જણાવ્યા મુજબ જ સંપૂર્ણ સંવેધ સંજ્ઞી પર્યાપ્તાને વિષે જાણવો. કારણ તેને દરેક બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન સંભવે છે. (જૂઓ પાના નં. ૨૦થી ૩૮)
પર્યાપ્ત સંજ્ઞી પંચે.માં. સંક્ષિપ્તમાં મોહનીય સંવેધ બંધ સ્થાન બંધ ભાંગા ઉદય સ્થાન ઉદય ભાંગા પદ ચોવીસી પદવૃંદ સત્તાસ્થાન ૧૦ ૨૧ ૯ ૯૮૩ ૨૮૮ ૬૯૪૭ ૧૫
અન્ય મતે ૨૧ ૯ ૯૯૫ ૨૮૮ ૬૯૭૧ ૧૫
જીવસ્થાને નામર્કમના ભાંગા पण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव। पण छप्पणगं छच्छ-प्पणगं अट्ठट्ठ दसगं ति ॥ ४१॥ सत्तेव अपज्जत्ता, सामी सुहुमा य बायरा चेव। विगलिंदिआउ तिन्नि उ, तह य अ सन्नी असन्नी अ ॥४२॥
ગાથાર્થ સાતેય અપર્યાપ્તાને વિષે પાંચ બંધસ્થાન, બે ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન, સૂક્ષ્મ
પર્યા. ને વિષે પાંચ બંધસ્થાન, ચાર ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન હોય છે. બાદર પર્યા. ને વિષે પાંચ બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન ત્રણ વિક્લેન્દ્રિય પર્યા. ને વિષે પાંચ બંધસ્થાન, છ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન અસંજ્ઞી પંચે. પર્યા. ને વિશે છ બંધસ્થાન, છ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાન અને સંજ્ઞી પર્યાપ્તાને વિષે આઠ બંધસ્થાન, આઠ ઉદયસ્થાન અને દસ સત્તાસ્થાન હોય છે. ||૪૧-૪રા
૧૨૪