________________
સામા.મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
આહા.મનુષ્યના દેવના
૩૧નો ઉદય
વિકલેન્દ્રિયના સામા.તિર્યંચના
20 સપ્તતિકા કર્મગ્રંથ
૧૧૫૨
૧
૧
८
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૧ (૯૨)
૧ (૯૨)
૪ (૯૩,૯૨,૮૯,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૩૦ના બંધનો જુદા-જુદા બંધભાંગા ઉપર વિસ્તારથી સંવેધ
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૦૪ સત્તાસ્થાન :- ૫ - (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ ના બંધક ૨૩ ના બંધમાં જણાવ્યા છે તેઓ જ છે તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૩ના બંધ પ્રમાણે જ છે. માટે સંવેધ ૨૩ ના બંધની જેમ જ જાણવો.
(જુઓ ૨૩ના બંધનો સંવેધ પાના નં. ૭૧ થી ૭૩)
૫૦ તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૭૩ સત્તાસ્થાન :- ૫ - (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નો બંધ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૮ના બંધક જેઓ છે. તેઓ કરે છે તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૯ના બંધની જેમ જ છે. તેથી સંવેધ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધના બંધભાંગાનો સંવેધ સમજવો.
(જુઓ પં. તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધનો સંવેધ પાના નં. ૯૬-૯૭) મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
૧૦૮
ઉદયસ્થાન :- ૬ - (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાન :- ૨ - (૯૩,૮૯)