________________
ઈદનામ કર્મનો સંવેધાઈટ
અહીં તીર્થકરના ભવનો ૩૦ના ઉદયનો એક ભાગો જુદો ગણ્યો નથી કારણ કે તે ૩૦ના ઉદયના (૧૧૫૨) ૧૯૬ ભાંગામાં અંતર્ગત થઈ જાય છે. વૈક્રિય મનુષ્યના ભાંગા ૩પ તથા આહારક મનુષ્યના ૭ એમ કુલ (૧૧૯૮) ૨૩૮ ભાંગા ઘટી શકે. કારણ કે જિનના બાંધ્યા પછી પૂર્વના ત્રીજા ભવે વૈક્રિયલબ્ધિ તથા આહારકલબ્ધિ પણ ફોરવે તે અપેક્ષાએ ઘટે. સંવેધ આ પ્રમાણે
તથા ત્રણ ભવ પૂર્વે જિનનામ બાંધનારને વૈ. લબ્ધિ કરનારને ચોથે ગુણ. સુભગ-આદેયયશ પ્રતિપક્ષ સહિત હોય માટે. ૨૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામા. મનુષ્યના
૨ (૯૩,૮૯) ૨૫નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩). ૨૬નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામા. મનુષ્યના
૨ (૯૩,૮૯) ૨૭નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩) ૨૮નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. મનુષ્યના
૨ (૯૩,૮૯) વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩) ૨૯નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાન્ય મનુષ્યના
૨ (૯૩,૮૯) વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩) ૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામા. મનુષ્યના
૧૯૨ (૧૧૫૨) ૨ (૯૩,૮૯) વૈકિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩)
- ૧૦૩
૧૦૩