________________
૬૦
જ્યાતિષીનાં વિમાનાને પર્વતના વ્યાધાતે જધન્ય અંતર અને નિર્વ્યાધાતે ઉત્કૃષ્ટ અને જધન્ય અંતર. નિસઢા ય નીલવતા, ચત્તાર સય ઉચ્ચ પંચ સય કુંડા, અહં વ િરિક્ષા, ચરતિ ઉભય-ł માહાએ. ૬. છાવઢ્ઢા દુન્નિ સયા, જહન્ન-મેય' તુ હાઇ વાધાએ, નિશ્વાધાએ ગુરુ લહુ, દા ગાઉ ય ધણુ સયા પંચ. ૬૩,
છાવી છાસઠ. દુન્તિ સયા-ખસે. જહન્ન-જઘન્ય. એયં-આ, એ.
તુ–વળી. હાઇ-ડાય છે, થાય છે. વાઘાએ-વ્યાધાતે. નિવ્વાઘાએ નિર્વ્યાઘાતે.
ગુરુ-ઉત્કૃષ્ટ.
લહુ-જધન્ય. દાગાઉ–એ ગાઉ.
ધણુ-ધનુષ્ય.
સયા પચ- પાંચસેા.
શબ્દા—નિષધ અને નીલવંત પર્યંત ચારસા યાજન ઉંચા છે અને તેની ઉપર ફૂટ પાંચસેા ચેાજન ઉંચાં અને મૂળમાં વિસ્તારે છે. તેનું અધ (અહીસા જિન ) ઉપર
1
નિસઢ નિષધ. નીલવતા-નીલવંત ચત્તારિ સય–ચારસે (યાજન)
ઉચ્ચ-ઉંચા.
પચસય-પાંચસે (યાજન.) કૂંડા-કૂટ, શિખર.
અદ્--અય. વર-ઉપર.
રિખા–નક્ષત્ર.
ચતિ–ચાલે છે.
ઉભય અને બાજુએ. અર્જુ–આઠ (યાજન.) અમાહાએ દૂર, છેટે.