________________
શબ્દાર્થ –અઠયાસી ગ્રહ, અઠયાવીશ નક્ષત્ર અને છાસઠ હજાર નવસો પોતેર કડાકડી તારા (એ સર્વ) એક ચંદ્રમાનું સન્ય છે.
| વિવેચન––ોતિષીમાં બે ઇંદ્ર છે. ચંદ્ર અને સૂર્ય. ચંદ્રનું સૈન્ય સૂર્યને ઉપગમાં આવે છે માટે તેને જુદું સૈન્ય ન હોય. મનુષ્યક્ષેત્રમાં તારાના વિમાનોની સંખ્યાને સમાવેશ. કોડા કેડી સન્ન-તરં તુ મન્નતિ ખિત્ત–વતયા કેઈ અને ઉસે-હંગુલ-માણેણ તારાણું. ૫૯. કડાકડી-કેડાછેડીને. | કઈ-કેટલાક. સનંતર–અન્ય સંજ્ઞા.
અને બીજા તુ-વળી.
ઉસેહંગુલ-ઉત્સધાંગુલના. મનનંતિ-માને છે. ખિત્ત થવતયા-ક્ષેત્રના થોડા માણેણુ–પ્રમાણ વડે. પણથી.
| તારાણું-તારાઓનું શબ્દાર્થ –ક્ષેત્રના થોડાપણાથી કેડીકેડીને અન્ય સંજ્ઞા (ક્રોડ) તરીકે આચાર્યો માને છે. બીજા કેટલાક આચાર્યો તારાઓના વિમાનનું માન ઉસેધાંગુલના પ્રમાણુ વડે કહે છે.
વિવેચન-મનુષ્યક્ષેત્ર પીસ્તાલીશ લાખ જેજન છે અને તેમાં ૧૩ર ચંદ્રમાંથી દરેકને ૬૬૯૭૫ કેડાડી તારા છે તે આટલા ક્ષેત્રમાં પ્રમાણગુલે બધા તારાનાં વિમાને શી રીતે સમાઈ શકે ? જેમ કેડી એટલે વીશ. એવી રીતે કેડીકેડી એટલે કોડ. એ સંજ્ઞા પૂર્વાચાર્યોમાં પ્રસિદ્ધ છે. તેથી એક