________________
પર
અને બહારના ભાગમાં નીચા છે. પૂર્વભવનું વૈર લેવાની બુદ્ધિથી કોઈ દેવ દાનવ કે વિદ્યાધર ગર્ભિણી સ્ત્રી કે મનુષ્યને અદ્વી દ્વીપની બહાર મૂકે, તાપણુ જન્મ મરણુ ત્યાં થતું નથી અને થશે પણ નહિ, કારણ કે તે દેવાદિકને અથવા બીજા કાઇ દેવાર્દિકને એવી બુદ્ધિ થાય કે તેને સહરીને પાછે મનુષ્ય ક્ષેત્રમાં લાવીને મૂકે. વળી જંઘાચારણ ( તપસ્યાના અળથી ! ચાલનારા ) રૂચક દ્વીપ સુધી અને વિદ્યાચારણ (વિદ્યાના મળથી ચાલનારા ) મુનિએ નીશ્વર દ્વીપ સુધી ચાત્રા માટે જાય છે. પરંતુ તેઓનું મરણુ તે મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે.
જ્યોતિષી દેવાની ગતિ, ઋદ્ધિ તથા તેના વિમાનને વહન કરનાર દેવાનાં વિકુવેલ વૈક્રિય રૂપા. સિસ રિવ ગહુ નક્ષત્તા, તારાએ હન્તિ જહુત્તર' સિગ્મા વિવરીયા ઉ મહઅિ, વિમાણુ-વહુગા કર્મણે–સિં, ૫૬. સાલસ સાલસ અડ ચઉ,દા સુર સહુસ્સા પુર દાહિ પચ્છિમ ઉત્તર સીહા, હત્થી વસહા હૈયા કમસેા. ૫૭. સિન્ઘા–ઉતાવળી ગતિવાળા. વિવરીયા ઉ–વિપરીત, વળી, મહşિઅ—ઋદ્ધિમાં. વિમાણુ વહગા–વિમાનને
વહન કરનારા.
સસિ-ચંદ્ર.
રવિ-સૂર્ય .
ગહે–ગ્રહ.
નક્ષત્તા-નક્ષત્ર. તારાઓ-તારા.
હન્તિ છે. જહુત્તર –યથાત્તર, અનુક્રમે.
કમેણ-અનુક્રમે. એસિ–એએના.