________________
શબ્દાર્થ—અસુર કુમારનાં વસ્ત્ર રાતા વણે છે. નાગ કુમાર, ઉદધિકુમાર, વિદ્યુકુમાર, દ્વીપકુમાર અને અગ્નિકુમારનાં વસ્ત્ર લીલા રંગનાં છે. દિશિકુમાર, સ્વનિતકુમાર અને સુવર્ણકુમારનાં વસ્ત્ર ધોળા રંગનાં છે. વાયુકુમારનાં વસ્ત્ર સંધ્યાના રંગ સરખાં છે. (ઘણું કરીને આવાં વસ્ત્રોનું પહેરવું તેઓને પ્રિય હોય છે.) અસુરકમારાદિકના સામાનિક અને આત્મરક્ષકે. ચઉ–સદ્ધિ સિદ્ધિ અસુરે, છચ્ચ સહસ્સાઈ ધરણમાઈશું સામાણિયા ઈમેસિં, ચઉગુણા આયરખા ય. ૨૯ ચઉસક્રિ-ચોસઠ. | સામાણિયા-સામાનિક સક્રિ-સાએઠ.
દેવ થિી). અસુરે–અસુરકુમારના બે | ઇમેસિ–એઓ (૨૦ ઇંદ્ર) નાઈદ્રોના.
ચઉગુણ-ચાર ગુણ. છચસહસ્સાઈ-છ હજાર. | આયરકખા-આત્મરક્ષક દે, ધરમાઈશું-ધરણું આદિના.|
અંગરક્ષક દે. શબ્દાર્થ –અસુર કુમારના ચમરેંદ્રને ચોસઠ હજાર સામાનિક દે છે અને બલીંદ્રને સાઠ હજાર સામાનિક દે છે. ધરણંદ્ર વિગેરે (અઢાર ઈદ્રને) દરેકને છ હજાર સામાનિક દે છે. એઓ ( ૨૦ ઇંદ્રો ) ના સામાનિક દેવેથી ચાર ગુણ આત્મરક્ષક દેવ હોય છે.
વિવેચન–સામાનિક એટલે ઇંદ્રના સરખી રૂદ્ધિ અને કાતિવાળા અને આત્મરક્ષક એટલે ઇદ્રોના શરીરની રક્ષા કરનાર દે.