________________
૨૧
.
વૈમાનિકના કયા પ્રતરે અવતંસક વિમાનમાં
ઈદ્ર રહે છે. કપલ્સ અંતપયરે, નિય કપ–વસિયા વિમાણાઓ. ઇંદ નિવાસા તેસિં, ચઊદિસિ લેગપાલાણું. ૧૭. કેમ્પસ–દેવકના. ઈદ-ઇંદ્રને. અંતપયરે-છેલા પ્રતરે.
| નિવાસા–નિવાસ. નિયક૫–પિતાના દેવ
તેસિં–તેમાં તેની. કના નામે. વડિયા–અવતંસક.
ચઉદિસિ–ચારે દિશાએ. વિમાણુઓ-વિમાને. લેગપાલાણું-લેપાલને.
શબ્દાર્થ–દેવલોકના છેલ્લા પ્રતરે પોતાના દેવલોકના નામે અવતંસક વિમાને છે તેમાં ઈદ્રને વાસ છે. અને તેની ચારે દિશાએ લોકપાલને વાસ છે.
વિવેચન–સાધર્મ અને ઈશાન દેવકના ૧૩મા પ્રતરે સિાધર્માવલંસક અને ઈશાનાવતંસક વિમાન છે. સનસ્કુમાર અને માહેદ્રના ૧૨મા પ્રતરે સનસ્કુમારાવતંસક અને માહેદ્રાવતસક. એવી રીતે દરેક દેવલોકના છેલ્લા પ્રતરે પોતાના દેવલેકના નામની સાથે અવતંસક શબ્દ જેડ. પરંતુ એટલું વિશેષ સમજવું કે આનત પ્રાણુત દેવલેકે એક ઈદ્ર છે. તેના ચોથા પ્રતરે પ્રાણુતાવતંસક વિમાન છે. અને આરણું અશ્રુત દેવકે એક ઇંદ્ર હોવાથી તેના ચોથા પ્રતરે અયુતાવતંસક વિમાન છે. અને તેમાં ઇંદ્રને નિવાસ છે.