________________
૧૨
વૈમાનિક દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય. પરિગ્નેહિયાણિ-ચરાણિ ય, સેહમ્મી-સાણ દેવીણે.૧૧ પલિયં અહિયં ચ કમા, ઠિઈ જહન્ના એ ય ઉકેસા પલિયાઈ સત્ત પન્નાસ, તહ ય નવ પંચવન્ના ય. ૧૨ પરિગહિયાણિ-પરિગ્રહીતા. કિઈ જહન્ના-જઘન્ય સ્થિતિ. ઈયરાણિ--અપરિગ્રહીતા. |
ઈએ—એ પછી એની.
ઉકેસા–ઉત્કૃષ્ટ. સેહમ્મસાણુ–સૈધર્મ
પલિયા–પાપમ. અને ઈશાનની.
સત્ત-સાત. દેવીણું-દેવીનું.
પન્નાસ–પચાશ. પલિય-પાપમ.
તહ–તેમજ. અહિયં-અધિક.
નવ-નવ. કમા–અનુક્રમે.
પંચવના-પંચાવન. શબ્દાર્થ–સાધર્મ અને ઈશાનની પરિગ્રહીતા (પરણેલી) અને અપરિગ્રહીતા (વેશ્યા સરખી) દેવીનું જઘન્ય આયુષ્ય અનુક્રમે પલ્યોપમ અને પાપમથી અધિક છે. એ પછી એઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મની પરિગ્રહીતાનું ૭ પલ્યોપમ અને અપરિગ્રહીતાનું ૫૦ પાપમ, તેમજ ઈશાનની પરિગ્રહીતાનું ૯ પલ્યોપમ અને અપરિગ્રહીતાનું ૫૫ પલ્યોપમ છે.
વિવેચનપરિગ્રહીતા એટલે પરણેલી કુલાંગના સરખી અને અપરિગૃહીતા એટલે વેશ્યા સરખી. સૌધર્મ દેવલેકમાં અપરિગૃહીતાદેવીનાં વિમાન છ લાખ છે અને તે દેવી