________________
૩૩૭ ૧. નપુંસક વેદવાળા છ કયા ? અંગુલના ભેદે કેટલા ? અને
ક્યા અંગુંલથી કઈ વસ્તુ મપાય તથા તે દરેકનું સ્વપર પ્રમાણ કેટલું ? કુલકેટી એટલે શું ? અપકાય વનસ્પતિકાય તેઈદ્રિય અને ભુજપરિસર્પની કુલકેડી કેટલી ?
' ૩. અચિત્ત અને મિશ્ર નિ કોને હોય તથા અચિત્ત નિવાળા
જીવોની કુલકેડી કેટલી ? પરભવનું આયુષ્ય કયારે બંધાય ?
બંધક મુનિના શિષ્યનું આયુષ્ય કેવા પ્રકારનું હતું ? ૪. અપવર્તનીય આયુષ્યનું સ્વરૂપ તેના કારણે સાથે કહે. અનપ
વર્તનીય આયુષ્ય કોને હેય ? વક્રગતિ કોને કહેવી? તે કેટલા સમયની છે? અને તેમાં પરભવના આયુષ્યનો ઉદય કયારે હોય? નિરૂપમ આયુષ્ય કયા કયા ને હોય ? તે વિસ્તારથી કહો.
આયુષ્યને ઉપક્રમ કેટલા પ્રકારે હોય તેના ભેદનું વિવેચન કરે. ૫. બૃહત્સંગ્રહણીના કર્તા કોણ ? તે કયારે થયા ? અને તેમના
ગુરૂનું નામ શું ? ૬. નીચેના શબ્દનો અર્થ વિસ્તારથી સમજા."
સુકેવલી, પુલ્વ, વજી રૂષભ નારાચ, હુંડ, પલગ, સંવત્તા, વિગ્રહગઈ, નિવ્રાધાએ, તિપડેયાયારા, પાજત્તિ, સન્ના, હયગબ્બ,
અભિન્ન દસપુથ્વી, ઉવક્કમ, પાણુ, અબાહકા અને કાવલિઓ. ૭. જંબુદ્વીપમાં બે ચંદ્રોની વચ્ચે ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર કેટલું?
સિહ શિલા ઉપર સિદ્ધના જેવો સિવાય બીજા કયા છો
હોય? તે કહો. ૮. સર્વથી મારું શરીર સ્વાભાવિક કેનું હોય? ૧ સમયે જીવ
કેટલા જન જાય? તે કહે. ૮. બે પ્રકારના અશ્રયી કેટલા સમય સુધી છ અણુહારી
હોય? કયા છો મનુષ્ય ગતિમાં જ ઉપજે રે નારકી જીવે - શ્વાસોશ્વાસ અને આહાર કેટલા કાળે લે છે. તે કહે.. ૧૦. શિક્ષકે કેટલીક ભૂલ ગાથાઓ અને તેના અર્થ પૂછવા.