________________
૩૩૩
૫ અને અજ્ઞાન ૩, યોગ ૧૫, ઉપયોગ ૧૨, ઉપપાત સંખ્યા, ચ્યવન સંખ્યા, આયુષ્ય, પર્યામિ ૬, કિમાહાર સંજ્ઞા ૩, ગતિ, આગતિ અને વેદ ૩.
વિવેચન–શરીર પ, દારિક વૈક્રિય આહારક તૈજસ અને કામણ. અવગાહના [ શરીરની ઉંચાઈ કે લબાઈ]. સઘયણ , વજ રૂષભનારાચ, રૂષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને છેવટું. સંજ્ઞા ૪ કે ૧૦, આહાર ભય મૈથુન ને પરિગ્રહ; કેધ માન માયા લોભ ઓઘ અને શેક. સંસ્થાન ૬, સમચતુરસ્ત્ર ન્યગ્રોધ સાદિ કુજ વામન અને હુડક. કષાય ૪, ક્રોધ માન માયા ને લેભ. લેણ્યા દે, કૃષ્ણ નીલ કાપત તેજે પદ્મ ને શુકલ. ઇંદ્રિય ૫, સ્પર્શના રસના પ્રાણ ચક્ષુ ને શ્રોત્ર. જીવ સમુદઘાત ૭, વેદના કષાય મરણ વૈક્રિયા તેજસ આહારક અને કેવલી, તેમાંથી વેદના અને કષાય સમુદ્દઘાત પોતાના શરીર પ્રમાણ કરે, મરણ સમુદ્રઘાત જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણુ કરે, વૈક્રિય તૈજસ અને આહારક સમુદ્દઘાતમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે અને કેવળી સમુદ્દઘાતના પ્રથમના જ સમયમાં અનુક્રમે દંડે--કપાટ-મંથાન કરે અને આંતરા પૂરે તથા પછીના ૪ સમયમાં આંતરા મંથાન કપાટ અને દંડ સંહરીને સ્વભાવસ્થ થાય.
દષ્ટિ ૩, સમ્યગ્દષ્ટિ મિશ્રદષ્ટિ ને મિથ્યાષ્ટિ. દર્શન ૪, ચક્ષુ અચક્ષુ અવધિ ને કેવલ. જ્ઞાન ૫, મતિ શ્રુત અવધિ મનઃ પર્યાવને કેવલ જ્ઞાન. અજ્ઞાન ૩, મતિ અજ્ઞાન શ્રત અજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન. યોગ ૧૫, ૪ મનના ૪ વચનના દારિકદ્ધિક ક્રિયદ્ધિક આહારદ્ધિક ને કામણ.