________________
૩૨૦
(પિતાના ભવને) ત્રીજો ભાગ બાકી આયુ રહે, ત્યારે આયુષ્ય બાંધે. સોપકમી આયુષ્યવાળા વળી (પિતાના આયુષ્યના) શેષ ત્રીજે ભાગે અથવા નવમે ભાગે અથવા સત્યાવીશમે ભાગે અથવા છેલ્લા અંતમુહૂતે પણ પરભવનું આયુષ્ય બાંધે.
વિવેચન–દેવતા નારકી અને અંસખ્યાતા આયુથવાળા મનુષ્ય અને તિય (યુગલીયા) પિતાના ભવનું આયુષ્ય છમાસ બાકી રહે, ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને તેઓ નિરૂપકમીજ હોય. બાકીના જી (એકેંદ્રિય, વિકલેંદ્રિય, પંચેદ્રિય તિર્યંચ અને મનુષ્ય) નિરૂપકમી અને સેપકમી એમ બે ભેદે છે. તેમાંથી નિરૂપકમી જ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને સોપકમી જી પોતાના આયુને ત્રીજો ભાગ બાકી રહે છતે અથવા નવમો ભાગ બાકી રહે છતે અથવા સત્યાવીશમે ભાગ બાકી રહે છતે પરભવનું આયુષ્ય બાંધે; અને કેટલાક આચાર્યો તે તે પછીના ભાગને પણ ત્રણે ત્રણે ગુણીએ તેટલામે ભાગે (૮૧ મા ભાગે, ૨૪૩ મા ભાગે) થાવત્ છેલા અંતમુહૂતે પણ પરભવનું આયુષ્ય બાંધે એમ કહે છે.
આયુષ્યને અબાધાકાલ અને અંત સમયે ગતિ. જઈમે ભાગેબંધો, આઉસ્સે ભવે અબાહ કાલ સે, અંતેજિજુગઈઇગ, સમય વચઉપંચસમયંતા. ૩૦૩, જઈમે-જેટલામે.
અંતે--મરણ વખતે. ભાગે-ભાગે.
ઉજજુગઈ-જુગતિ. બંધો-બંધ.
ઈગ સમય-એક સમય. આઉસ-આયુષ્યને. ભવે-હેય.
વક-વકગતિ. અબાહકોલે-અબાધાકાળ. ચઉ પંચ-ચારે કે પાંચ. સો-તે.
સમયંતા-સમય સુધીની.