________________
૩૧૪
ત્રણ રીતે ૩ પ્રકારે યોનિ કહે છે. સંવુડોણિસુરેગિરિ,નારયાવિયડ વિગલ નભુભયા.૨૯૭ અચિત્ત જેણિ સુર નિરય, મીસ ગર્ભે તિભેય સેસાણું, સી ઉસિણુ નિરય સુરગભ,મીતેઉસિસેસતિહા.૨૯૮ સંવુડ જેણિ-સંવૃત નિ., તિભેય-ત્રણ ભેદવાળી. સુર-દેવતા.
સેસાણું–બાકીનાની. એગિદિ-એકેદ્રિય.
સી-શીત. નારયા-નારકીની.
ઉસિણુ-ઉષ્ણ. વિયડ-વિવૃત યોનિ,
નિર-નારકીની. વિગલ-વિકલૈંદ્રિયની.
સુર-દેવતા. ગભ-ગર્ભજની.
ગકભગભંજની, ઉભયા–બંને પ્રકારની
માસ-મિશ્ર. અચિત્ત જેણિ–અચિત્ત
તેઉ–અગ્નિકાયની. સુર-દેવતા. ચિનિ. નિર-નારકીની.
ઉસિણુ-ઉષ્ણ. મીસ-મિશ્ર યુનિ. | સેસ–બાકીનાની. ગબ્લે-ગર્ભજને વિષે. (ની) | તિહા-ત્રણ પ્રકારે.
* શબ્દાર્થ–દેવતા, એકેંદ્રિય અને નારકની યોનિ (ઉત્પત્તિ સ્થાન) સંવૃત (ઢાંકેલી) હોય છે. વિકલૈંદ્રિચની નિ વિવૃત પ્રિગટ) હોય છે. ગર્ભજ પંચંદ્રિય મિનુષ્ય અને તિર્યંચીની નિ બંને પ્રકારની ( ઢાંકેલી અને પ્રગટ) હોય છે. દેવતા અને નારકીની યોનિ અચિત્ત (નિર્જીવ) હોય છે. ગર્ભજ ( મનુષ્ય અને તિર્યંચ)ની નિ મિશ્ર (જીવવાળી અને જીવ વિનાની )