________________
૩૧૨
શબ્દાર્થ–પાંચે એકેદ્રિયને વિષે અનુક્રમે બારલાખ, સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ અને અઠ્યાવીશ લાખ, વિકલેંદ્રિયને વિષે સાત, આઠને નવ લાખ. જલચર, બેચર, ચતુષ્પદ, ઉરઃ પરિસર્પ અને ભુપરિસર્ષને વિષે અનુક્રમે સાડાબાર લાખ, બાર લાખ, દશ લાખ; દશ લાખ અને નવ લાખ છે. મનુષ્ય દેવતા અને નારકને વિષે અનુક્રમે બાર લાખ, છવીસ લાખ અને પચ્ચીશ લાખ કુલ કેટી છે. સર્વ મળીને ૧ કોડ અને ૯ લાખ કુલ કેટી છે.
વિવેચન-એકજ યોનિમાં જુદી જુદી જાતના જ ઉત્પન્ન થાય, તે જુદાં જુદાં કુલ કહેવાય. જેમકે -ગાયના છાણમાં વીંછી કૃમિ કીડા પ્રમુખ જે જુદી જુદી જાતના જીને સમુહ તે જુદાં જુદાં કુલ કહેવાય. કડી કેડ.
પૃથ્વીકાયની ૧૨ લાખ કુલ કેડી, અપકાયની ૭ લાખ કુલ કેડી, તેઉકાયની ૩ લાખ કોડી, વાઉકાયની ૭ લાખ કેડી, વનસ્પતિકાયની ૨૮ લાખ કોડી, બેઈદ્રિયની ૭ લાખ કેડી, તેઈદ્રિયની ૮લાખ કેડી, ચઉરિંદ્રિયની ૯ લાખ કોડી, જલચરની ૧રા લાખ કોડી,ખેચરની ૧૨ લાખ કેઠી, ચતુષ્પદની ૧૦ લાખ કેડી, ઉરઃ પરિસર્પની ૧૦ લાખ કેડી, અને ભુજપરિસર્ષની ૯ લાખ કેડી, મનુષ્યની ૧૨ લાખ કેડી, દેવતાની ૨૬ લાખ કેડી, અને નારકીની ૨૫ લાખ કુલ કેડી છે. સર્વ મળીને ૧ કોડ અને લા લાખ કુલ કેડી છે.
૧. તેઉકાય અને વાઉકાય મરીને કઈ ગતિમાં જાય? અને ત્યાં અવિરતિ દેશવિરતિ સામાયિક અને છેદે પસ્થાપનીય રૂ૫ કયું સામાયિક પ્રાપ્ત કરે ? તે કહે. *