________________
૩૦૭.
ળને પ્રમાણથી લોકો ઘર હાટ કરતા હતા. અત્યારે ચાલતું માપ ૨૪ આંગળને ૧ હાથ. તે ઉત્સધાંગુલના માપથીજ દેવાદિકનાં શરીર મપાય; અને પ્રમાણગુલ [ભરત ચક્રવતિના આંગુલ)થી પર્વત, સાત નરક પૃથ્વી, સૌધર્માદિક દેવકનાં વિમાને, ભવનપતિનાં ભવને, નરકાવાસા, દ્વીપ અને સમુદ્ર મપાય.
સૂક્ષ્મ પરમાણુનું સ્વરૂપ. સત્યેણ સુતિકુખે વિ.છિ ભિરૂચ જ કિર ન સક્કા, તે પરમાણું સિદ્ધા, વયંતિ આઈ પમાણાણું. ર૯૦ સત્યેણુ-શસ્ત્ર વડે. | ન સક્કા-ન શક્તિમાન થાય સુતિકખેણુ-અત્યંત તીક્ષણ તં-તે. વિ-પણ.
પરમાણુ-પરમાણુને. છિ-છેદવાને.
સિધ્ધા-સિદ્ધ કેવળીઓ] ભિg-ભેદવાને.
વયંતિ-કહે છે. જ-જેને.
આઈ-આદિ, મૂલકારણ કિર-નિશે.
પમાણુણું પ્રમાણેનું. | શબ્દાર્થ-અત્યંત તીણ એવા શસ્ત્ર વડે પણ જેને છેદવાને (બે ભાગ કરવાને) અને ભેદવા (છિદ્ર કરવાને) નિચે પુરૂષ શક્તિમાન ન થાય, તે પરમાણુને કેવળી ભગવંતે (અંગુલ આદિ) પ્રમાણેનું મૂળ કારણ કહે છે.
વિવેચન-પરમાણુન્ના બે ભેદ. ૧. સૂક્ષ્મ પરમાણુ અને ૨. બાદર વ્યવહારિક પરમાણુ. અનંતા સૂફમ પરમાણુ વિસસા પરિણામે એકઠા થાય, તે બાદર વ્યવહારિક પરમાણુ કહેવાય છે.