________________
શબ્દાથ–ગર્ભજ ચતુષ્પદનું શરીર ૬ ગાઉ પ્રમાણ, ગર્ભજ ભુજ પરિસર્ષનું શરીર ૨ થી ૯ ગાઉ, ગર્ભજ ઉરઃ પરિસર્પનું શરીર હજાર એજન, બંને પણ (સમૂરિઈમ અને ગભજ) મત્સ્ય ૧ હજાર એજનના શરીરવાળા
હોય છે.
બંને પ્રકારના ખેચરનું ઉત્કૃષ્ટ દેહમાન અને સંવ તિર્યંચ
જીવનું જઘન્ય દેહમાન. પકિખદુગધણુ પુહુરં, સવ્વાણું ગુલ અસંખ ભાગ લહુ, પકિખ દુગ–બંને પ્રકારના | અંગુલ–આંગળને.
પક્ષીનું. અસંખ ભાગ--અસંખ્યાધણુપુહ-ધનુષ્ય પૃથકત્વ. | તમે ભાગ સવ્વાણ-સર્વનું.
લહુ-જઘન્ય શરીર. શબ્દાર્થ–બંને (સમૂર્ણિમ અને ગર્ભજ) પક્ષીનું શરીર રથી ૯ ધનુષ્ય હોય છે, સર્વ (એકેદ્રિય બેઈદ્રિય તેઇદ્રિય ચઉરિંદ્રિય અને પ ચેંદ્રિય તિર્યંચ) નું જઘન્ય શરીર અંગુલને અસંખ્યાતમે ભાગ [ ઉપજતાં=શરીર પર્યાપ્તિ વેળાએ ] હોય છે.
વિવેચન-પર્યાપ્તા વાઉકાયનું વૈકિય શરીર જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે, પંચંદ્રિય તિર્યંચનું વિકિય શરીર જઘન્યથી અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૯૦૦ એજન હોય છે. વિલેંદ્રિય, અસંજ્ઞી અને ગર્ભજ જીવને ઉત્કૃષ્ટ
અને જઘન્ય વિરહકાળ તથા સંખ્યા વિરહ વિગલાસ%ીણ, જન્મ મરણેસુ અંતમુહૂ. ૨૭૩ ગમ્ભ મુહુર બારસ, ગુરૂઓ લહુ સમય સંખતુર તુલા,