________________
૨૬૮
શબ્દાર્થ – ( ઉત્કૃષ્ટથી ) સ્ત્રીએ વીશ, ( કૃત્રિમ ) નપુ'સકે દેશ અને પુરૂષો વળી એકસે આઠ એક સમયે સિદ્ધ થાય (માક્ષમાં જાય.) ગૃહસ્થલિ`ગી ચાર, અન્યલિ’ગી દશ અને સ્વલિંગી( સાધુના વેષે) ૧ સમયે એકસેા આઠ સિદ્ધ થાય.
અવગાહના, દિશા અને જલને આશ્રયીને ૧ સમયે મેાક્ષમાં કેટલા જાય ?
ગુલહુ મઝિમ દા ચઉ, અદૃસય ઉદ્દે। તિરિયલાએ ચઉ બાવીસ (સય, ક્રુ સમુદ્દે તિન્નિ સેસ જલે. ૨૫૧.
ચ–ચાર. આવીસ-બાવીશ.
અદૃસય–એકસાને આઠ,
ગુરૂ -ઉકષ્ટ. લહે-જઘન્ય. મઝિમ-મધ્યમ. દા ચઉ–બેચાર. અસય –એકસે ને આઠ ઉડ્ડ–ઉદ્ધ` લાકને વિષે. અહા-અધાલાકને વિષે. તિરિયલાએ તિર્થ્યલેાકમાં
દુ-બે.
સમુદ્-સમુદ્રને વિષે. તિન્નિ-ત્રણ સૈસજલે–બાકીનાં જલને વિષે.
શબ્દા—ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે, જઘન્ય અવગાહના વાળા ચાર અને મધ્યમ અવગાહનાવાળા એક સાને આઠ, ઉદ્ઘ લેાકને વિષે ચાર, અધેા લેાકને વિષે બાવીસ અને તિર્થાંલાકમાં એકસો ને આઠ, સમુદ્રને વિષે એ અને બાકી ( નદી ×હુ વિગેરે)નાં જલને વિષે ઉત્કૃષ્ટથી ત્રણ મેાહ્યે જાય છે.