________________
૨૧
થયેલા હાય છે. અરિહંતાદિકના પ્રભાવથી તથા લેક સ્વભાવથી લવણુ સમુદ્ર જ શ્રૃદ્વીપને ડુબાવતા નથી. ૧૪ રત્નની આગતિ.
હરિણા મણુસ્સ રયણાઇ, હન્તિ નાણુત્તરૅહિ દેવેહિ', જહ સ‘ભવ–મુવવા, હય ગય એગિ દિરયાણું. ૨૪૫. હિરા-વાસુદેવ કે ક્રિનાં.
મણુસ્સ-મનુષ્ય. રયણા”-રત્ન. હન્તિ–ઉપજે.
જ-યથા. સંભવ –સ‘ભવ. ઉવવા-ઉપપાત, ઉત્પત્તિ, હય-ઘેાડા, અશ્ર્વ. ગય-હાથી.
એગિ દિ–એકેન્દ્રિય. રયાણ-રત્નાની.
ન-ન.
અણુત્તરેહિ “અનુત્તર. દેહિ દેવા થકી.
શબ્દા --વાસુદેવ અને ચક્રવતિનાં મનુષ્ય રહ્ના અને એકેન્દ્રિય રત્ના અનુત્તર દેવા થકી ન ઉપજે. અશ્ર્વ હાથી અને એકેન્દ્રિય રત્નાની ઉત્પત્તિ યથા સભવ હાય.
વિવેચન-વાસુદેવે અનુત્તર વને વૈમાનિક
દેવા અને નારકીમાંથી આવેલા થાય. ચક્રવર્તિનાં ૧૪ રત્ના છે, તેમાં ચક્રાદિ છ એકેદ્રિય રત્ના અને પુરાહિતાદિ છ ૫'ચે'દ્રિય રત્ના છે, તેમાંથી હાથી અને અશ્વ વને આકીનાં ૫ મનુષ્ય રહ્ના સાતમી નારકી, તેઉકાય, વાયુકાય, અસખ્યાત વષૅના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અને તિયચા તથા અનુત્તર દેવા વને બાકીના સ્થાનમાંથી આવેલા ડાય. નારકી, સંખ્યાતા આયુષ્યવાળા