________________
૨૫૬
પ્રકનો ૧. બીજી ચેથી અને છઠ્ઠી નરક પૃથ્વીની મુખ્ય ભૂમિ ગોળ, ત્રિખુણા, ચેખુણે, પંકિતગત, અને કુલ નરકાવાસાની સંખ્યા તથા પ્રતરના આંતરાનું પ્રમાણ રીતિ સાથે કહો.
૨. ૬-૧૨-૧૮-૨૪-૩૦-૩૬-૪૨ ને ૪૮ માં પ્રતરના નારકીનું ઉત્કૃષ્ટ દેહમાન કહો; તથા ત્રીજી અને પાંચમી પૃથ્વીના દરેક પ્રતિરે દેહમાં કેટલી વૃદ્ધિ કરવી તે રીતિ સાથે કહે.
૩. શર્કરામભા પંકપ્રભા અને તમે પ્રભાન નારકીના મૂળ અને ઉત્તર વૈકિય શરીરનું જઘન્ય અને ઉત્કૃષ્ટ માન, વિરહાકાલ, ઉપપાત અને વન સંખ્યા તથા ગતિ આગતિ કહે.
૪. જલચર ચતુષ્પદ ખેચર ઉર પરિસર્પ અને ભુજપરિસર્પ ક્યા કયા સંધયણવાળા ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાયથી ભરીને કઈ કઈ નરકમાં ઉપજે તથા ત્યાં તેને લેસ્યા કઈ હોય? તેમજ ઉદ્ધ અ અને તિરછુ અવધિ કેટલું? અને આગામી ભવમાં ગતિ અને લબ્ધિ કહો.
નરાધાર સમાd. મનુષ્યનું આયુષ્ય અને અવગાહના દ્વાર. ગમ્ભ નર તિ પલિયાઊ, તિ ગાઉ ઉકાસ તે જહેણ મુછિમ દુહાવિ અંતમુહુ, અંગુલ અસંખ ભાગતણ, ૨૪૧ ગલ્ફ નર-ગર્ભજ મન | મુછિમ-સમૂચ્છિમ તિપલિય-૩ પલ્યોપમના.| દુહાવિ-બંને પ્રકારે પણ. આઊ–આયુષ્યવાળા. અંતમુહ-અંતમુહૂર્ત.. તિ ગાઉ–૩ ગાઉ. અંગુલ–આંગળના. ઉક્રોસ-ઉત્કૃષ્ટથી. અસંખ ભાગ–અ સંખ્યાતે-તે ગર્ભજ મનુષ્ય.
તમો ભાગ. જહેણું-જઘન્યથી. | તણ-શરીરવાળા.