________________
પુણ-વળી.
- ૨૫૦ વાળાને કૃષ્ણ લેશ્યા, છઠ્ઠી અને સાતમી નરકને વિષે કૃષ્ણ લેશ્યા એકલી જ હોય, પણ છઠ્ઠો કરતાં સાતમી નરકે અત્યંત મલીન કૃષ્ણ લેશ્યા જાણવી; દ્રવ્ય અને ભાવ લેયાનું સ્વરૂપ અને તે લેણ્યા ચારે
ગતિમાં કેવી રીતે હોય? સુર-નારયાણતાઓ, દવ લેસા અવકૂિઆ ભણિયા, ભાવ પરાવરીએ, પુણએસિં હુતિ છèસા.૨૩૮ સુર નારયણ-દેવતા અને | ભાવ પરાવતીએ-ભાવની નારકીને.
પરાવતિ વડે, તાઓ-તે. દવ્યલેસા દ્રવ્ય લેશ્યા. એસિં-એએને. અવઆિ -અવસ્થિત. હન્તિ -હેાય છે. ભણિયા-કહી છે. | છલેસા-છ લેહ્યા.
શબ્દાર્થ-દેવતા અને નારકીને તે દ્રવ્ય લેશ્યા અવસ્થિત (તે દેવ નારકીના ભાવમાં જીવે ત્યાં સુધી રહે તેવી) કહી છે. ભાવની પરાવતિ (અધ્યવસાયની ફેરફારી) વડે વળી એએને છ લેસ્યા હોય છે.
વિવેચન-સૈધર્માદિ દેવને તે વિગેરે ત્રણ વેશ્યા અને નારકીઓને કૃષ્ણાદિ ત્રણ લેશ્યા કહી, તે વેશ્યા દ્રવ્ય અવસ્થિત જાણવાં, પણ અકુત્તા વાઢિા ઈત્યાદિ શરીરના બાહ્ય વર્ણ રૂપે ન જાણવાં. દ્રવ્ય ક્ષેત્ર અને કાલાદિ સામગ્રી પામીને ભાવની પરાવતિએ (અધ્યવસાય બદલાવવાથી) એઓ (દેવતા અને નારકી) ને વિષે છે એ લેશ્યા હેાય છે.