________________
૪૦
૧૫૦૦ આંગળ થાય; તેને વાલુકા પ્રભાના ૯ પ્રતરમાંથી એક ઓછો કરી આઠે ભાગતાં ૧૮ળા આંગળ એટલે ૭ હાથ ને ૧લા આંગળ અથવા ના ધનુષ ને ૧ આંગળ થાય, તેટલી વૃદ્ધિ વાલુકા પ્રભાના દરેક પ્રતરે કરવી.
પંક પ્રભાના પહેલા પ્રતરે (વાલુકા પ્રભાના છેલ્લા પ્રતર જેટલું) ૩૧ ધનુષ દેહમાન છે. તેને ચારે ગુણતાં ૧૨૫ હાથ થાય, તેને ચોવીશે ગુણતાં ૩૦૦૦ આંગળ થાય; તેને પંકપ્રભાના ૭ પ્રતરમાંથી એક છે કરી છે એ ભાગતાં ૫૦૦ આંગળ એટલે ૨૦ હાથ ને ૨૦ આંગળ અથવા ૫ ધનુષને ૨૦ આંગળ થાય, તેટલી વૃદ્ધિ પંકપ્રભાના દરેક પ્રતરે કરવી.
ધૂમ પ્રભાના પહેલા પ્રતરે (પંક પ્રભાના છેલ્લા પ્રતર જેટલું) દરા ધનુષ દેહમાન છે તેને ચારે ગુણતાં ૨૫૦ હાથ થાય, તેને ધૂમ પ્રભાના ૫ પ્રતરમાંથી એક ઓછો કરી ચારે ભાગતાં દરા હાથ એટલે ૧૫ ધનુષ ને મા હાથે થાય તેટલી વૃદ્ધિ ધૂમપ્રભાના દરેક પ્રતરે કરવી.
તમરપ્રભાના પહેલા પ્રતરે (ધૂમપ્રભાના છેલ્લા પ્રતર જેટલું) ૧૨૫ ધનુષ દેહમાન છે. તેને તમ પ્રભાના ૩ પ્રતરમાંથી એક છે કરી બેએ ભાગતાં દરા ધનુષ થાય, તેટલી વૃદ્ધિ તમઃપ્રભાના દરેક પ્રતરે કરવી.
૨. શર્કરા પ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભા એ ત્રણે નરકપૃથ્વી કેના જેના આધારે રહેલી છે, તે આધારોનું પ્રમાણ અધે અને તિર્લ્ડ છેડે કેટલું છે? તે વિગતવાર કહે.